પાલક પનીર (Palak Paneer recipe in gujarati)

#નોર્થ
પાલક એ વિટામીનથી ખૂબ જ ભરપૂર છે અને એ પણ પનીર સાથે ખુબ જ સરસ લાગે છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડિશ પાલક પનીર.
પાલક પનીર (Palak Paneer recipe in gujarati)
#નોર્થ
પાલક એ વિટામીનથી ખૂબ જ ભરપૂર છે અને એ પણ પનીર સાથે ખુબ જ સરસ લાગે છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડિશ પાલક પનીર.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને સુધારીને ચોખ્ખા પાણીએ બે થી ત્રણવાર ધોઈ મોટી તપેલીમાં બાફવા મૂકી દેવી. બફાઈ ગયા પછી થોડું પાણી સાઈડમાં કાઢી લેવું અને એક ચારણીમાં નીતારી કાઢવી અને ઉપર ઠંડુ પાણી રેડી દેવું. પાલક સરસ ગ્રીન ગ્રીન રહેશે.
- 2
એક મિક્ષર બાઉલમાં કાંદા અને લસણ ની ગ્રેવી તૈયાર કરી લેવી અને ટામેટાની પ્યુરી બનાવી લેવી. એ જ મિક્સર બાઉલમાં પાલકની પ્યુરી પણ કરી લેવી.
- 3
એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ મૂકી તજ-લવિંગનો પાઉડર નાખી કાંદા અને લસણ વાળી ગ્રેવી નાંખી, થોડાં બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું અને ટામેટાની પ્યુરી અને થોડું ઘી નાખી ટામેટા થવા દેવા.
- 4
તેલ ઘી છૂટું પાડવા આવે એટલે બધો મસાલો કરી દેવો અને 10 મિનિટ થવા દેવું. પાલકની પૂરી અને અડધો કપ પાલકનો રાખેલું પાણી નાખી બરાબર મિક્સ કરી દેવું, પનીરના ટુકડા નાખીને 10 મિનિટ માટે થવા દેવું.
- 5
પાલક પનીર નું સબ્જી તૈયાર છે ઉપરથી પનીરને છીણી જોઈએ એ રીતે ગાર્નિશિંગ કરી લો અને ચપાટી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
બેક્ડ પાલક પનીર કેસેરોલ (Baked Palak paneer casserole Recipe in Gujarati)
#GA4#week2#post_2#spinach#cookpadindia#cookpad_gujપાલક પનીર એ એક ઓથેન્ટ્ટિક ઇન્ડિયન સબ કોંટિનેંટ ડિશ છે જે ઘણા ને ભાવે છે ઘણા ને નથી ભાવતી. પણ મેં એને મોઝેરેલા ચીઝ સાથે કંબાઈન કરી ને એકદમ ચીઝી, યમ્મી અને બેક કરી ને બ્રેડ નો ક્રિસ્પી ટચ આપ્યો છે અને ઉપર થી ગાર્લીક, બટર અને ધાણા ઉભરતો સ્વાદ આ ડિશ ને એક અલગ જ સ્વાદાનંદ આપે છે. જેને પાલક પનીર કે ખાલી પાલક પણ નઈ ભાવતી હશે એ વ્યક્તિ પણ ખૂબ ટેસ્ટ થી ખાશે આ ચીઝી, યમ્મી, ટેસ્ટી એન્ડ થોડી ક્રિસ્પી એવી આ બેક્ડ પાલક પનીર કેસેરોલ. મારી ફેમિલી ને ખૂબ જ ભાવી આ વાનગી. આટલી ટેસ્ટી ડિશ બનાવ્યા પછી એક જ અફસોસ રહી ગયો કે સર્વ કરતી વખતે અંદર નો ચીઝી n યમ્મી ટેકસર નો ફોટો લેવાનો રહી ગયો. કાશ હું તમને બતાવી શકતે કે જોઈ ને જ ઈચ્છા થઈ જાય બનાવવા ની અને ખાવાની. Chandni Modi -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week24#GARLICલહસૂની પાલક પનીર ખાવાની મજા જ કંઈ ઓર છે. એના પર લસણ નો તડકો કરવા થી એનો આખો સ્વાદ બદલાઈ જાય છે. Kunti Naik -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
પનીર પરાઠા ખુબ જ સરળતાથી બની જાય એવા ટેસ્ટી પરાઠા છે. સરળતાથી મળી જાય એવી સામગ્રી લીધી છે. Shreya Jaimin Desai
More Recipes
ટિપ્પણીઓ (6)