ચીઝ મસાલા રવા ઈડલી(cheese masala rava idli recipe in gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat

#ફટાફટ
# ગુરૂવાર

ચીઝ મસાલા રવા ઈડલી(cheese masala rava idli recipe in gujarati)

#ફટાફટ
# ગુરૂવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીખાટુ દહીં
  3. 1/2ચમચી હળદર
  4. 1 ચપટીહિંગ
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીઈનો
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1ચમચો તેલ
  9. ગાર્નીશિંગ માટે
  10. ચીઝ ક્યુબ
  11. 1 ચમચીઅથાણા સંભાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી રવો દહીં હળદર હિંગ મીઠું આદુ મરચાની પેસ્ટ એક ચમચો તેલ બધું જ મિક્સ કરી ખૂબ ફીણવું ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ફરી પછી તેમાં ઈનો નાખી ખૂબ ફીણવું

  2. 2

    એક ઈડલી ની ડીશ ને તેલ લગાડી તેમાં ઇડલીનું બેટર કાઢવું પછી ઢોકળીયામાં એ એ ઈડલી ની ડીશ બાફવા માટે મૂકવી બફાઈ જાય એટલે એના પર થોડું તેલ લગાવી અથાણા સંભાર ભભરાવો અને ઉપર ચીઝ છીણી લેવું

  3. 3

    તો તૈયાર છે ચટપટી ઇન્સ્ટન્ટ ચીઝ રવા મસાલા ઈડલી👌🏻👍🏻🤩😋

  4. 4

    આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

Meera Pandya
Meera Pandya @cook_25845167
યમી ટેસ્ટી અને હેલ્દી ફટાફટ રેસીપી💃💃💃💃

Similar Recipes