રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. ૩ ટેબલ સ્પૂનદહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨પેકેટ ઈનો
  5. પાણી જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવાને કાઢીને તેમાં દહીં મીઠું નાખી હલાવી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી ઈડલી જેવું ખીરું રેડી કરો પછી તેને પાંચથી દસ મિનિટ સુધી રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ ખીરાને ઈડલી મેકરમાં મૂકી ઈડલી રેડી કરો.

  3. 3

    પછી રવા ઈડલી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes