બાજરી ના રોટલા નું ચુરમું(bajri na lot nu churmu recipe in gujarati)

Anupa Thakkar @cook_24339188
#ફટાફટ બાજરી નો રોટલો અને ઘી ગોળ નું મિશ્રણ ખુબજ ફાયદાકારક અને એનર્જેટીક હોય છે.
બાજરી ના રોટલા નું ચુરમું(bajri na lot nu churmu recipe in gujarati)
#ફટાફટ બાજરી નો રોટલો અને ઘી ગોળ નું મિશ્રણ ખુબજ ફાયદાકારક અને એનર્જેટીક હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળ ને કાતરી લો, રોટલા નો ચૂરો તૈયાર રાખો અને એક વાસણ માં ઘી ગરમ થવા મુકો.
- 2
હવે ગરમ ઘી માં ગોળ ઉમેરો અને થોડાક બબલ આવે ત્યાં સુધી પાયો બનાવીએ એમ ગરમ કરો તેમાં થોડી દ્રાક્ષ ઉમેરો અને ગેસ બંધ કરો.
- 3
હવે તેમાં રોટલા નો ચૂરો ઉમેરીને મિક્ષ કરો અને એક વાટકી માં લઇ લો. ઉપર થી કાજુ, બદામ, ઈલાયચી જાયફળ પાઉડર અને ખસ ખસ ઉમેરીને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી ના રોટલાનુ છુટુ ચુરમુ(Bajari Na Rotala Nu Churmu Recipe In Gujarati)
#નોર્થવિસરાતી વાનગીઆ રેશીપી રાજસ્થાની સ્વીટ ડીશ છે જે ખૂબ હેલ્ધી અને ડાયેટ ડીશ છે.ગુજરાતમાં આ ડીશ શિરામણમા ખવાતી વિસરાતી વાનગી છે. સવારે ખેતરમાં જવાનું હોય એટલે ભાતુ પણ બનાવવાનુ હોય જેથી બનાવી મૂકેલા રોટલાથી ઝટપટ બની જાય સાથે કોઈ વસ્તુની જરૂર ન પડે .પ્રોટીન આયૅન અને વિટામિનથી ભરપૂર ઝટપટ ઝંઝટ વગર બની જતી સરળ અને સહેલી વાનગી આપની સમક્ષ લાવી છું જે 100 % સૌને પસંદ આવશે. Smitaben R dave -
બાજરી ના રોટલા નો ધસિયો(bajri na rotla ghsiyo recipe in Gujarati)
સૌરાષ્ટ્રનું એકદમ દેશી ખાણું ઘસિયો છે ત્રણ જ વસ્તુ માંથી બનતુ સૌનો મનપસંદ ખાણું એટલે કે ઘી ગોળ અને રોટલો નાના હતા ત્યારે બા આવી રીતે મિક્સ કરી લાડુ બનાવીને આપતા અને અમે ખુશ થઈને ખાતા.# સુપર શેફ. ચેલેન્જ.2.#ફલોર લોટ ની વાનગી.# રેસિપી નં 28.# માઇઇબુક#svI love cooking Jyoti Shah -
લસણિયો બાજરી નો લાડુ
#GA4#week15#ગોળ# લસણ# શિયાળા માં બાજરી અને લસણ શરીર માટે સારું હોય છે તો Nisha Mandan -
બાજરી ના રોટલા
#MLબાજરી એ એકદમ શક્તિવર્ધક અને healthy અનાજ છે.બાજરીના લોટ માં થી બનતી દરેક વાનગી સ્વાદિષ્ટ હોય છે.આજે મેં દેશી ભાણાં માં બાજરીના રોટલા, સાથે આખા મગ,ગાજર નો સંભારો ગોળ, ડુંગળી ની રીંગ અને છાશ સર્વ કર્યા.. Sangita Vyas -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24બાજરી થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તે શરીર ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખે છે અને બાજરી માં રોટલા બનાવવા પણ ખૂબ સરર છે તે ઘી, ગોળ,લસણ ની ચટણી, આથલા મરચા,અને સલાડ જોડે ખાવાની ખુબજ મજા આવે છે jignasha JaiminBhai Shah -
-
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Cook with Tawa ma બાજરી નો રોટલો બનાવ્યો છે જે શિયાળા મા બનતો જ હોય છે . सोनल जयेश सुथार -
-
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
બાજરી ના વડા (Bajri na lot na vada recipe in gujarati)
#સાતમ. વર્ષો થી આપડી સંસ્કૃતિ ની એક આગવી ઓળખ આપણા વાર તહેવાર છે. દરેક તહેવાર નું મહત્વ અને તેને ઉજવણી કરવા ની રીત અલગ હોય છે. સાતમ માં પાન એવુજ કઈ છે પણ વાનગી લગભગ કોમન હોય છે બનાવા ની રીત અલગ હોય છે. સાતમ સ્પેશ્યિલ એક વાનગી બનાવી છે બાજરી ના લોટ ના મેથી ના વડા. Anupa Thakkar -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
-
બાજરી ની કુલેર(bajri ni kuler recipe in gujarati)
#સાતમ #આમતો બાજરી ગોળ અને ઘી કુલેર માટેથોડી વધારે સામગ્રી અને કંઈક અલગ સ્વાદ તો chalo Sonal Panchal -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
બાજરી નાં રોટલા(bajri na rotla recipe in Gujarati)
કાઠીયાવાડી બાજરી નાં રોટલા થાબડીયાં કે ટુપીયાં વગર વણી ને બનાવ્યાં છે.ખુબ જ ઝડપ થી અને નાનાં પણ બનાવી શકે છે. Bina Mithani -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
રોટલા(rotlo in Gujarati)
#માઇઇબુક#goldanaprron 3#satvik,milletગુજરાતિયો ના મનપસંદ, સુપાચય ,ફાઈબર યુક્ત,ડાયબિટિક ફ્રેન્ડલી બાજરી ના રોટલા બનાવીસુ..બાજરી ના રોટલા બઘારી ને ,દુધ સાથે કે શાક સાથે ખઈ શકાય .મે બાજરી ના રોટલા ઘી -ગોળ સથે સર્વ કરયુ છે.. Saroj Shah -
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો... Sonal Karia -
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
બાજરી નો કઢો
#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13560561
ટિપ્પણીઓ