લસણિયો બાજરી નો લાડુ

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#GA4
#week15
#ગોળ
# લસણ
# શિયાળા માં બાજરી અને લસણ શરીર માટે સારું હોય છે તો

લસણિયો બાજરી નો લાડુ

#GA4
#week15
#ગોળ
# લસણ
# શિયાળા માં બાજરી અને લસણ શરીર માટે સારું હોય છે તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
તૈયારી કરેલ હોય તો ૧૦મિનિટ
  1. સામગ્રી
  2. ૨૫૦ ગ્રામ લીીલું લસણ ઝીણું.સમારેલુ
  3. ૨ નગબાજરી ના રોટલા
  4. ૧૦૦ ગ્રામ ગોળ
  5. ચપટીમીઠું
  6. ૨ ચમચીમોટી ઘી

રાંધવાની સૂચનાઓ

૨ વ્યક્તિ માટે
  1. 1

    સૌ પ્રથમ બાજરી ના રોટલા ને હાથ વડે મસળી ને તેનો ભૂકો કરી લો

  2. 2

    પછી એક કડાઈ લો તેમાં ઘી નાખી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં લીલું લસણ નાખી દો અને પછી તેમાં મીઠું નાખી સાંતળો

  3. 3

    લસણ સંતળાઈ જાય એટલે તેમાં ગોળ નાખી દો અને b re બરાબર મિક્સ કરો agod મિકસ થઈ જાય એટલે તેમાં બાજરી ના રોટલા નો કરેલ ભૂકો નાખો

  4. 4

    પછી બધું બરાબર મિકસ કરી લો અને પછી ગેસ બંધ કરી લો અને તેના લાડુ બનાવી લો

  5. 5

    તૈયાર લાડુ ને સરવિગ પ્લેટ માં લઇ અડદ ના પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes