સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)

#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ..
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને સરખા ધોઈ ને એક કુકર બાફી લો.. કુકર ની વિસલ વાગે એટલે ગેસ બંધ કરી ને કુકર ખુલે એટલે બટેકા ની છાલ કાઢી ને તેને સુધારી લો..
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરું મીઠા લીમડા ના પાન આદુ મરચા ની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળી લો. હવે તેમાં બાફેલા બટેટા નાખી ને મરી પાઉડર મીઠું લીંબુ ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરી 5 મિનિટ કુક કરો તો તૈયાર છે ઇઝી એન્ડ ટેસ્ટી સૂકી ભાજી...
- 3
તેને સર્વિંગ પ્લેટ માં લય ઉપર થી ધાણાભાજી નાખી ને ગરમાં ગરમ જ સર્વ કરો....
- 4
નોંધ - આ ભાજી તમે ઘી મૂકી ને પણ વાઘરી શકો છો અને તેમાં આખા સીંગદાણા પણ નાખી શકો છો... સીંગદાણા નાખવા થી તેનો ટેસ્ટ ક્રન્ચી આવશે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
ફરાળ માં મોસ્ટ ફેવરિટ બટાકા ની સૂકી ભાજી છે.બધા ની બનાવવાની રીત અને ટેસ્ટ અલગ અલગ હોય છે. Varsha Dave -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ Riddhi Kanabar -
-
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#jsrરેડ સૂકી ભાજી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.સૌરાષ્ટ્ર માં આ રીત થી ઘણા બનાવતા હોય છે.મે જામનગર થી સીખી છે. Anupa Prajapati -
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas -
-
-
-
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#shivશિવરાત્રિનાં ફરાળમાં ની દરેક રેસીપી પ્રકાશિત થઈ ચુકી છે તો તેની લીંક મૂકીશ જેથી સૌ જોઈ શકો. બટેટાની સુકી ભાજીની જ રેસીપી અહી શેર કરું છું જે થોડી અલગ રીતે બનાવી છે. કેળા વેફર તૈયાર છે. Dr. Pushpa Dixit -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Rashmi Pomal -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
-
-
બટાકા ની સૂકી ભાજી અને રાજગરાનાં થેપલાં (Bataka Suki Bhaji Rajgira Thepla Recipe In Gujarati)
આજે જન્માષ્ટમીનું ફરાળ બનાવ્યું. ફરાળમાં બટેટાની સૂકી ભાજી અને રાજગરાનાં થેપલાં કર્યા છે. વેફર અને રાજભોગ મઠ્ઠો તૈયાર લાવ્યાં. Dr. Pushpa Dixit -
-
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
મસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી (Masala Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
#LB#lunchbox recipeમસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી તો ગુજરાતીઓ ની hot favorite. પિકનિક હોય કે પ્રવાસ કે જાત્રાએ જતાં બધા લોકો ની સાથે હોય જ. બાળકો, વડીલો, સ્ત્રી કે પુરુષ બધા ને ભાવે. સાથે અથાણા અને છાસ હોય તો.. તો.. જમાવટ થઈ જાય. 😆😄 Dr. Pushpa Dixit -
-
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi
More Recipes
ટિપ્પણીઓ