ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich recipe in gujarati)

Suhani Gatha @suhanikgatha
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બ્રેડ લો અને તેની ઉપર બટર લગાવી દો.
- 2
બાદ એક બ્રેડ લો તેની ઉપર ચીઝ ને ખમણી લો બાદ તેની ઉપર બીજી બ્રેડ રાખી ને ડાર્ક ચોકલેટ ખમણી લો બાદ ત્રીજી બ્રેડ ઉપર મુકો અને ઉપર ની સાઈડ બટર લગાવી લો.
- 3
બાદ ટોસ્ટર ને ગરમ કરવા મુકો અને ઉપર બટર લગાવેલ ભાગ નીચે આવે એ રીતે મુકો અને બાદ ઉપર પાછું બટર લગાવીને ટોસ્ટરમાં ગ્રીલ કરી લો ગ્રીલ થઇ ગયા બાદ પ્લેટમાં લઈને તેની ઉપર ડાર્ક ચોકલેટ ને ખમણી લો બાદ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ મુકો અને ચોકલેટ બિસ્કીટ વડે સજાવટ કરો.
- 4
બાદ તેને ગરમ ગરમ સર્વ કરો ખાવામાં ખુજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese Chocolate Sandwich Recipe in Gujarati)
નવી જનરેશન ને ભાવે તેવી ટેસ્ટી વાનગી.#NSD zankhana desai -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich Recipe in Gujarati)
નાના બાળકોની સ્પેશીયલ આઈટમ Ripal Siddharth shah -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in Gujarati)
#GA4#week3#sendvich Jayshree Chandarana -
-
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#NSDચોકલેટ અને ચીઝ જ્યારે નામ આવે ત્યારે બાળકો ખુશ થઈ જતાં હોય છે.આજે ચોકલેટ ચીઝ સેન્ડવીચ બનાવી છે . Namrata sumit -
ચોકલેટ આઇસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Icecream Sandwich Recipe in Gujarati)
#SFC#StreetFoodRecipeChallenge#cookpadIndia#cookpadGujaratiઆ આઇસ્ક્રીમ સેન્ડવીચ અમદાવાદ ના માણેક ચોક સ્ટાઇલ થી બનાવી છે. Nikita Thakkar -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#LB#manekchowkstyle chef Nidhi Bole -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#ચોકલેટ #chocolatesandwich Kilu Dipen Ardeshna -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#NFRKid's favorite lunch box recipe. Parul Patel -
-
-
-
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
-
-
-
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
-
ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)
#ફટાફટઆ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો. Avani Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13561177
ટિપ્પણીઓ