સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને કુકરમાં ત્રણથી ચાર સીટી મારી બાફી લેવા... ત્યારબાદ ઠંડા પડે એટલે છાલ કાઢી તેને ચીની લેવા થોડા મોટા ટુકડા રાખવા.
- 2
હળદર મરચું ધાણાજીરું હિંગ અને ગરમ મસાલો મિક્સ કરી તેમાં બેથી ત્રણ ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી લેવી. એક કડાઈમાં વગર માટે તેલ મૂકો.. તેમાં રાઈ અને જીરું નાખી તે તતડે એટલે લીમડા નો વઘાર કરી આદુ મરચાની પેસ્ટ અને બનાવેલ મસાલાની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળો
- 3
ત્યારબાદ તેમાં બટાકા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરોબર મિક્સ કરી એકથી બે મિનિટ માટે ચઢવા દો..ગરમાગરમ શાક ને કોથમીર છાંટી સર્વ કરો.
Similar Recipes
-
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ.. Riddhi Kanabar -
-
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
-
-
-
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
આ રેસિપી મે @Vandna_1971 ની રેસીપી થી પ્રેરણા ને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તમે પણ ટ્રાય કરજો. Disha Prashant Chavda -
સુકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiઘરમાં કોઈ શાક ન હોય ત્યારે ઉત્તમ વિકલ્પ એ બટાકા છે. બટાકા નું રસાવાળું શાક બનાવો, કોરુ શાક બનાવો. આ શાક ઉપવાસ માટેનું પણ બની શકે છે. Neeru Thakkar -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
મેથી ના થેપલા બટાકા સૂકી ભાજી ગુજરાતી સ્ટાઇલ (Methi Thepla & Batata Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week4 Hetal Panchal -
-
-
-
-
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
-
-
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
શક્કરિયા ની સૂકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)
ઉપવાસ સ્પેશિયલ..આ શાક સ્વીટ હોય છે એટલે આગળ પડતું મરચુંનાખીને બનાવું છું.સાથે દહીં હોય એટલે બહુસરસ લાગે છે. Sangita Vyas -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
બટાકાની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ દરેક ઘર માં બનતું કોમન શાક છે, દરેક ની રીત ના કંઇક ફેર હોય છે, મરી રીત શેર કરું છું. Kinjal Shah -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
પૂરી ભાજી (Poori Bhaji Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujaratiસૌથી સહેલી અને સરળ પૂરી ભાજીનું ક્લાસિક કોમ્બો જ્યાં હળવા સ્વાદવાળી બટેટાની સાઇડ ડિશ ગરમ, પફી પૂરી સાથે પીરસવામાં આવે છે.તે ભારતના લોકોનું મનપસંદને સ્વાદિષ્ટ બ્રંચ માટેની રેસીપી છે.દરેક પ્રદેશનું પોતાનું સંસ્કરણ છે.આ મહારાષ્ટ્રિયન સ્ટાઈલની પૂરી ભાજી છે.જે મુંબઈનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Riddhi Dholakia -
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16129312
ટિપ્પણીઓ (4)