ખીર(Kheer Recipe In Gujarati)

Madhavi Vala @cook_25915443
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 4-5કલાક પલાળી દો. દૂધ ને ઉકળવા મુકો તેમાં ચોખા નાખી ધીમા તાપે ઉકળવા દો.
- 2
ત્યારબાદ ચોખા બફાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. પછી બધા સુકામેવા નાખી ને થોડી વાર ઉકાળો.
- 3
ફ્રીઝ માં મૂકી ને પછી ઠંડી ખીર પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
-
-
-
-
-
-
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mr Post 5 ખીર એક પ્રકાર નું મિષ્ટાન છે. ખીર મુખ્યત્વે ચોખા, સાબુદાણા,સેવઈ વગેરે અલગ અલગ વસ્તુ થી બનાવાય છે. ખીર ભારત સિવાય પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા, ભૂતાન અને નેપાળ માં પણ બનાવાય છે. પરંતુ બનાવવાની રીત દરેક જગ્યાએ લગભગ સરખી જ હોય છે. ઉત્તર ભારત માં ખીર, દક્ષિણ ભારત માં પાયસમ અને પશ્ચિમ બંગાળ માં પાયેશ કહેવામાં આવે છે. ઉત્તર ભારત માં દૂધ, સાકર, ચોખા, ઇલાયચી અને મેવો નાખી ને બનાવાય છે જ્યારે દક્ષિણ માં સાકર ની જગ્યા એ ગોળ વપરાય છે . Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562487
ટિપ્પણીઓ