રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ
  2. 1મુઠી ચોખા
  3. 8-9 મોટી ચમચીખાંડ
  4. 4 નંગબદામ
  5. 4 નંગકાજુ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરો હવે દૂધને ખૂબ ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ નાખી ફરી ઉકાળો ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો

  2. 2

    હવે તેમાં રાંધેલા ચોખા ને એક તપેલીમાં થોડું દૂધ નાખી હેન્ડ મિક્સી થી ક્રશ કરી મિક્સ કરો

  3. 3

    હવે તેને દૂધમાં નાખી ફરી થોડું ઉકાળો એટલે એક રસ થઇ જશે ત્યારબાદ કાજુ બદામ પિસ્તા નો પાઉડર નાખો..

  4. 4

    હવે તેને ઠંડી કરવા માટે મુકો. તો તૈયાર છે આપણી ખીર રેડી ટુ સર્વ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes