મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે.

મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)

#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ.
૫ લોકો
  1. ૧ વાટકીજુવાર બાજરી નો લોટ
  2. ૨ વાટકીઘઉં નો જાડો લોટ
  3. ૧ ચમચી હળદર
  4. ૨ ચમચીમરચું
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. ૨ ચમચીમીઠુ
  7. ૧ નંગ લીંબુ
  8. ૧ ચમચી તેલ
  9. ૨ નંગ લીલાં મરચાં લસણ
  10. ૧ જૂડીમેથીની ભાજી
  11. ૧/૨ ચમચી જીરું.
  12. ૧/૨ ચમચીઅજમો
  13. વઘાર માટે
  14. ૨ ચમચી તેલ
  15. ૫/૬ પાનમીઠો લીમડો
  16. ૧ ચમચી તલ
  17. જરૂર મુજબધાણા
  18. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ.
  1. 1

    પહેલા બધા લોટ મીક્સ કરી.તેમા મેથીની ભાજી ધોઇ ને નાખો.મરચા લસણ ની પેસ્ટ એક ચમચી નાખો.તેમા પલાળેલા પૌવા નાખો.

  2. 2

    તેમાં બધા મસાલા.અજમો નાખો. તેલ લીંબુના રસ નાખો.તેમા પાણી નાખી લોટ બાંધવો.

  3. 3

    તેમાં મુઠીયા વાળી ઢોકળા ના કુકર મા નીચે પાણી રેડીને મુઠીયા મુકો.૧૫ મીનીટ પછી કાઢી લો.તેમા તેલ નાખી રાઈ લીમડો નો વઘાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes