દૂધી નાં મૂઠિયાં (ઢોકલા) (Muthiya recipe in gujrati)
#tech 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ઘઉં નો જાડો લોટ લઈ લો. તેમાં દૂધી ખમણી લો. પછી તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું ઉમેરો.
- 2
હવે તેમાં લસણ ની પેસ્ટ ને મરચાં ની પેસ્ટ ઉમેરો. તેલ નાખી બરાબર મિકસ કરી લો. પાણી થી લોટ બાંધી લો. પછી ઢોકડીયાના કૂકર માં પાણી નાખી દો. આ રીતે મૂઠિયાં વાળી દો. હવે કૂકર બંધ કરી લો 25/30 મીનીટ સુધી તેને પકાવો.
- 3
હવે ઠંડા થાય પછી તેને આં રીતે છરી વડે ગોળ ગોળ સમારી લો. પછી એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું તલ નાંખો લીમડો નાખી દો. પછી સમારેલાં ઢોકળાં નાંખી દો. બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નાં મૂઠિયાં. ઉપર થી થોડી ખાંડ પણ નાંખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે. SNeha Barot -
-
-
દૂધી ના મૂઠિયાં(dudhi muthiya recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarat#lovetocook#દૂધી_ના_મૂઠિયાંગુજરાત નું food આખી દુનિયા માં પ્રખ્યાત છે. જેમ કે ઢોકળા, ફાફડા, જલેબી. ઢોકળા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખાટયા ઢોકળા, ખમણ, મૂઠિયાં, પાત્રા વગેરે આ બધા ઢોકળા ના જ પ્રકાર છે. તો અત્યારે હું લઈને આવી છું દૂધી ના મૂઠિયાં.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
દૂધી નાં મૂઠિયાં (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4 #Week 21દૂધી માં થી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. દૂધી નાં મૂઠિયાં માં વપરાતા ઘટકો પણ હેલ્થી છે.તો ચાલો આજે બનાવીએ દૂધી નાં મૂઠિયાં જે મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
-
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
-
-
-
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
-
દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
દુધી ની ગુજરાતી ઓથેન્ટીક કહેવાય એવી વાનગી એટલે મુઠીયા ,દુધી માં ફાઇબર સારી માત્રા મા હોય છે જે શરીર ની સ્વસ્થતા જાળવે છે sonal hitesh panchal -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12313667
ટિપ્પણીઓ