મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#BR મેથીના મુઠીયા (ઊંધિયામાં નાખવાના)

મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

#BR મેથીના મુઠીયા (ઊંધિયામાં નાખવાના)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
અન્ય લોકો માટે
  1. 250 ગ્રામમેથીની ભાજી
  2. 100 ગ્રામીણેલી કોબીજ
  3. 1 કપભાખરીનો જાડો લોટ
  4. પા કપ જીણો લોટ
  5. 2 મોટી ચમચીચણાનો લોટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરું
  10. ચમચીગરમ મસાલો
  11. 1 નાની ચમચીતલ
  12. 1 ચમચીખાંડ
  13. અડધા લીંબુનો રસ
  14. ચપટીખાવાનો સોડા
  15. 1 નાની ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી અને કોબીજને સારી રીતે ધોઈ લેવી પછી કોબીજને છીણી લેવી અને મેથીની ભાજી ને ઝીણી સમારી લેવી

  2. 2

    હવે એક બાઉલમાં છીણેલી કોબીજ મેથીની ભાજી આદુ-મરચા-લસણની પેસ્ટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ મીઠું મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો ખાંડ તલ અને લીંબુનો રસ નાખી હાથેથી બરાબર મિક્સ કરી લેવું

  3. 3
  4. 4

    પછી તેલ વાળો વાત કરી તેમાંથી મુઠીયા વાડી મુઠીયા ને ગરમ તેલમાં તળી લેવા મીડીયમ ટુ લો ફ્લેમ પર

  5. 5

    પછી મુઠીયા ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes