મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)

Monika Dholakia @cook_22572543
#ફટાફટ
મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ
મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં સમારેલી મેથી ઉમેરી મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો ત્યારબાદ તવા મા તેલ ગરમ કરવા મૂકો. લોટના મિશ્રણમાં તીખા અને ધાણા અને સાજીના ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 2
ગરમા ગરમ તેલમાં હાથ વડે કે ચમચી વડે ભજીયા પાડો. અને ધીમી આંચ પર ત્રણથી ચાર મિનિટ ભજીયાને થવા દો. તૈયાર છે મેથી ના ગોટા દહીંની ચટણી અથવા આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati)
#GA4#લીલી ડુંગળી અને મેથી ના ભજીયા#Recipe no 11#Week11શિયાળામાં એમ તો બધી ભાજી ખુબ જ સરસ લાગે છે તેમાં એક લીલી ડુંગળી ની વાનગી સ્વાદિષ્ટ લાગે છે આજે મેં લીલી ડુંગળી અને મેથીના ભજીયા બનાવ્યા ખુબ જ સરસ લાગે છે એમાં પણ ઠંડી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે Pina Chokshi -
મેથીના ગોટા/ભજીયા(methi gota recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ વરસાદ આવે ત્યારે આપણને કંઈક ઝડપથી થઈ જાય અને ગોટા કે ભજીયા, બટેકા ની ચિપ્સ એવુ કંઈક ખાવાનું મન થાય છે. તો આજે મેથીના ભજીયા બનાવ્યા છે અને સાથે તેમાં ડુંગળી એડ કરેલી છે. કેમકે ઘણીવાર બાળકોને મેથીના ગોટા કડવા લાગે છે પણ તેમાં ડુંગળી ઉમેરવાથી ગોટા કડવા લાગતા નથી.. અને બાળકો હોંશે હોંશે ખાઇ લે છે.. કેમકે મેથીની ભાજી માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે.. Khyati Joshi Trivedi -
મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટપોસ્ટ૭ વરસાદ આવે ને મેથી ના ભજીયા ખાવા ની મજા આવી જાય.મને તો બહૂ જ ભાવે. Smita Barot -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
-
-
ઓનયન રીંગ ભજીયા
#Tasteofgujarat#તકનીકવરસાદ ની મૌસમ માં ચટપટું ખાવાનું મન થાય છે.આ ભજીયા ફટાફટ બની જાય છે.અને ઘરમાં કંઈપણ વસ્તુ ના હોય તો બે જ વસ્તુ થી બની જાય છે. Dharmista Anand -
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)
આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે. આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો. Tejal Vashi -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે. SNeha Barot -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3 આ ભજીયા નો એક પ્રકાર છે.જે સ્વાદ ખુબ સરસ બને છે અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
મેથીના ભજીયા
લીલી મેથી ના ઉપયોગ થી બનતા ભજીયા ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બને છે.#goldenapron3#week6#methi Avnee Sanchania
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563297
ટિપ્પણીઓ (2)