સૂકી તુવેર(Dry Tuvar Recipe In Gujarati)

ઘર માં બધા ને જ બવ ભાવે છે તો આજે મોર્નિંગ મા જ બનાવી લીધી ઓફિસ પર આવા નો ટાઈમ હતો એટલે બધા પીક લેવા પોસીબલ નતો એટલમાત્ર 2 જ પિક મુક્યા છે
સૂકી તુવેર(Dry Tuvar Recipe In Gujarati)
ઘર માં બધા ને જ બવ ભાવે છે તો આજે મોર્નિંગ મા જ બનાવી લીધી ઓફિસ પર આવા નો ટાઈમ હતો એટલે બધા પીક લેવા પોસીબલ નતો એટલમાત્ર 2 જ પિક મુક્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સૂકી તુવેર ને સાફ કરી 6 થી 8 કલાક પાલડી દો ત્યારબાદ 5 થી 7 સિટી મારી કુકર માં બાફી લો
- 2
મરચા કટર મા આદુ મરચા લસણ ડુંગળી ટામેટા ભેગા ક્રશ કરી લો
- 3
એક પેન મા તેલ ગરમ મૂકો ગરમ થાય એટલે તેમાં મરી લવીંગ તમાલપત્ર નાખો ત્યાર પછી હીંગ ઉમેરો હવે એમાં આદુ મરચા ડુંગળી ક્રશ કરેલા એડ કરી બરાબર મિક્સ કરી ને થવા દો તેલ છૂટું પડે એટલે તેમા બધા મસાલા એડ કરો અને સ્વાદ પ્રમાણે મીઠું હવે બરાબર મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 4
હવે તેમાં બાફેલી તુવેર મિક્સ કરો અને 5 10 મિનીટ થવા દો થઈ જાય એટલે તેમાં લીલાં ધાણા નાખો રેડી ટુ સર્વ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
-
કરેલા ફ્રાય પંજાબી(karela sabji recipe in gujarati)
યુટયુબ પર થી જોઈ બનવા નો પ્રયત્ન કર્યો છે પહેલા ટ્રાય પર ટેસ્ટી પન બની મસ્ત ઘર મા સૌને ભાવી એટલે બસ મઝા આવી ગઈ khushbu barot -
સૂકી તુવેર (Suki Tuver Recipe In Gujarati)
હવે ગરમી શરૂ થઈ શનિવાર આવતા આવતા શાક પૂરા થઈ જાય ત્યારે તુવેર બેસ્ટ ઓપ્શન છે Krishna Joshi -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
-
સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે. Saroj Shah -
કોર્ન ખીચડી
નોર્મલી ખીચડી બવ રીતે બનાવાય છે બસ મે પણ ખીચડી મા થોડું ફેરફાર કરી આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું બધા ને બવ જ ગમ્યું તમે પણ ટ્રાય કરો#સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1 મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2આજે મે મહેસાણા સ્પેશ્યિલ ગુજરાતી ટોઠા બનાવ્યા છે,જે ગુજરાતીઓ ની સ્પેશ્યિલ ડીશ છે,જેને શિયાળા મા ખાવાની મજા ખુબ જ આવે છે,અને જે નાના થી માંડી ને મોટા લોકો ને ખુબ જ ભાવે છે,જે મે મારી મમ્મી પાસેથી બનાવતા શીખ્યા છે એના હાથ ના ટોઠા અમારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.અમુક લોકો એને બન સાથે અને ઉપર સેવ ભભરાવી ને ખાવાથી ખુબ જ સરસ લાગે છે. Jaina Shah -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
કાઠીયાવાડી વઘરેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
અમારા ઘર માં મારા બાળકો ને આ બાજરી નો વઘારેલો રોટલો ખૂબ જ ગમે છે.અને જ્યારે પણ સાંજ માં જમવા માટે કઇ હળવું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે Deepika Jagetiya -
તુવેર ની દાળ
કાઠિયાવાડી ડીશ માં બધા ધરમા બનતી દાળ છેલગ્ન પ્રસંગ માં બધા ને દાળ બહું જ ભાવે છે તુવેર દાળ સ્વાથ્ય માટે ફાયદાકારક તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે ધણાં લોકો તુવેર દાળ અને ભાત ખાવાનું પસંદ કરે છે પારૂલ મોઢા -
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
મિક્ષ દાળ સબ્જી(Mix Dal Sabji Recipe In Gujarati)
#ફટાફટ આજના જેટ યુગ માં બધા ની જીવન શૈલી ઝડપી બની ગઈ છે,કિચન માં ગૃહિણી લાંબો સમય ન જાય એવી વાનગી પસંદ કરે છે,આજે મેં શાક ની અવેજી માં સ્પીડી બની જાય એવી મિક્ષ દાળ સબ્જી બનાવી છે,તમે જરુર ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
સમોસા (Samosa Recipe In Gujarati)
વરસાદ ની આ મોસમ મા ગરમા ગરમ બધા ને જ ભાવે એટલે કાલે બનાવ્યા હતા પણ પોસ્ટ આજે કરી છે khushbu barot -
રવા કોફતા કરી (Rava Kofta Curry Recipe In Gujarati)
આજે એક નવી વાનગી બનાવી. ઘર માં બધા ને ખુબજ ગમી. Ruchi Shukul -
ઘુંટો (Ghuto Recipe In Gujarati)
#BRજામનગર નો પ્રખ્યાત ઘુંટો એટલે બધા જ લીલા શાકભાજીનો રાજા . શિયાળામાં શાકભાજી પુષ્કળ આવે એટલે એનો ઉપયોગ કરી શરીર ને બધાં વિટામિન અને મિનરલ્સ મળે એવો આ ઘુંટો જરૂર બનાવવો જોઈએ.દરેક પોતાની પસંદગી નાં શાકભાજી લઈ ને બનાવી શકે છે.. Sunita Vaghela -
વેજ ટ્વિસ્ટ ખીચડી (Veg Twist Khichdi Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiRiceરાઈસ કે ખીચડી દરેક ના ઘર મા બનતી હશે પણ મેં આજે એક ટ્વિસ્ટ કરી ને બનાવી છે. તમે ઓણ ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ સ્વાદિષ્ટ લાગશે... ખીચડી સાથે શાક કે કાઢી (dahi) ની પણ જરૂર નઈ પડે... થ્રી ઈન વન રેસિપી છે.... Bhumi Parikh -
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
ચીઝ આલુ પરાઠા(cheese aalu parotha recipe in gujarati)
#નોર્થ મારા ઘર માં બધા ને ભાવે છે. હમણાં રેરટોરંટ મા જવાનું નથી એટલે ઘરમાં બનાવી દીધા છે. Mrs Viraj Prashant Vasavada -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ