દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#સુપરશેફ4
દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ.

દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)

#સુપરશેફ4
દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧/૨ કપમગ દાળ
  2. ૧/૨ કપમસુર દાળ
  3. ૧ વાટકીબાસમતી ચોખા
  4. ડુંગળી
  5. ૬_૭ લસણ ની કડી
  6. ટામેટા
  7. લીલા મરચાં
  8. આદુ નો ટૂકડો
  9. સૂકા મરચાં
  10. તમાલ પત્ર
  11. કટકો તજ
  12. ૨/૩ લવિંગ
  13. બાદિયું
  14. ૧ ચમચીજીરૂ
  15. ૨ ચમચીમરચું પાઉડર
  16. ૧ ચમચીહળદર
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. ૧ ચમચીધાણા જીરું
  19. ૧/૨ કપધાણા ભાજી
  20. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા બેય દાળ મિક્સ કરી કૂકરમાં બાફવા મુકો ને બાજુમાં તેની ગ્રેવી માટે બધું સાતડો

  2. 2

    હવે રાઈશ ને પેલા બે તન કલાક પલાળી ને પાણી ઉકળે એટલે મીઠું નાંખી ચડવા દેવા

  3. 3

    ચડી જાય એટલે ભાતીયા માં ઓશાવી લેવા ને પછી એક તપેલી મા કાઢી લેવા ને ઘી ગરમ મૂકી જીરાથી વઘાર કરવો

  4. 4

    હવે આપને ગ્રેવી માટે સોતરેલી વસ્તુ પીસી લેવી ને પછી દાળ નો વઘાર કરવો

  5. 5

    હવે તેને ધીમી આંચ પર ચડવા દો ને સર્વ કરવા ટાઈમે તેમાં મરચું પાઉડર નાખી માથે વઘાર રેડી ને પીરસો આ રીતે રેડી થઈ ગઈ આપણા દાળ તડકા & જીરા રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes