રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

8 મિનિટ
1 સર્વિંગ
  1. 3/4 ચમચીબદામ મિલ્ક
  2. 100 મિલી દૂધ
  3. 1/3 કપગરમ પાણી
  4. 1 ચમચી કોકો પાઉડર
  5. જરૂર મુજબ ખાંડ

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    સૌ પહેલાં દૂધ ને બે ઉભરા આવે તેટલું ગરમ કરો.
    પછી તેમાં કોકો પાઉડર અને ગરમ પાણી ઉમેરો અને ફરી થી એક ઉભરો આવવા દો.
    હવે, તેમાં બદામ મિલ્ક, ખાંડ નાખો. ત્યાર બાદ બરાબર મિક્સ કરી ને તેને ટી કપ માં કાઢી સવઁ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sweta Zavrani
પર
kutch
i love making a new diffrent type of dish
વધુ વાંચો

Similar Recipes