પનીર કોર્ન મસાલા (Paneer Corn Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મકાઈ ને બાફી લેવી. પનીર ના પીસ કરી તળી લેવું.
- 2
ડુંગળી,ટામેટા,મરચા સુધારી લેવા આદુ ખમણી લેવો,લસણ ફોલી લેવું..હવે એક કડાઈમાં તેલ મૂકી તજ, તમાલ પત્ર,સૂકું લાલ મરચું,ઇલાયચી નાખવી,પછીતેમાં આદુ સોતરવો.
- 3
પછી તેમાં મરચા લસણ નાખી સોત્રવુ,પછી તેમાં ડુંગળી નાખી ૫ મિનિટ સુધી થવા દેવું,પછી તેમાં ટામેટા નાખી થવા દેવું.પછી તેમાં કાજુ, મગજ તરી ના બી, ખસ ખસ નાખી ઢાંકણ ઢાંકી બધું ૫ મિનિટ સુધી થવા દો.
- 4
હવે આ મિશ્રણને ઠંડુ કરી ગ્રેવી બનાવી લેવી. ફરી એ જ લોયા માં તેલ મૂકી તેમાં કેપ્સિકમ સેલો ફ્રાય કરી ને કાઢી લેવા પછી તેમાં ગ્રેવી નાખી હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરવું.તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.
- 5
પછી તેમાં કેપ્સિકમ,બાફેલી મકાઈ,પનીર નાખી મિક્સ કરવું.ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરવું.તો રેડી છે પનીર કોર્ન મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
#RC2#white Recipe નવાબી પનીર બીજી પંજાબી સબ્જી કરતાં તદ્દન અલગ છે મસાલા ખડા મસાલાઓનો સ્પાઇસ હોવા છતાં માઈલ્ડ ટેસ્ટ હોય છે તે એકદમ સ્પાઇસી નથી હોતુ તે બાળકો અને વડીલો ની માટે બેસ્ટ સબ્જી છે sonal hitesh panchal -
-
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
-
-
-
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
-
મકાઈ મસાલા નું શાક (Makai Masala Shak Recipe In Gujarati)
#RC1#Week1પંજાબી રીતે મસાલા મકાઈ નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
કોર્ન ચીઝ ભેલ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#EB#week8#RC1#yellow#week1#weekendrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#RC1(નો onion, નો garlic) Hemaxi Patel -
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
-
-
-
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki
More Recipes
ટિપ્પણીઓ