ઉપમા (Upma Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

ઉપમા (Upma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપરવો
  2. 2બટાકા
  3. 2કાંદા
  4. 1ગાજર
  5. ચપટીઅડદની દાળ
  6. લીમડો
  7. 2સુકા મરચા
  8. 2 વાટકીપાણી
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/2 ચમચીધાણાજીરું
  11. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. 4-5 ચમચીતેલ
  13. 1/2 ચમચીરાઈ
  14. 1/2 ચમચીજીરુ
  15. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણી ઉકાળી લો. હવે એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં અડદની દાળ અને લીમડો ઉમેરો

  2. 2

    હવે તેમાં કાંદા અને બટેકા ઉમેરો. હવે તેમાં મીઠું અને ધાણાજીરું ઉમેરો. હવે તેમાં રવો એડ કરી બધું મિક્સ કરી બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી ચઢવા દો. હવે આ રવામાં પાણી ઉમેરી લો. એકવાર બધું પ્રોપર મિક્સ કરી લો. તો તૈયાર છે ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes