ઘટકો

૪૦+૧૦ મિનીટ
૪-૬
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  4. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  5. ૧/૮ ચમચી મીઠું
  6. ૧ ચમચીખાંડ
  7. ૨ ચમચીતેલ
  8. જરૂર મુજબપાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦+૧૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું, ખાંડ, દહીં, તેલ બઘું ઉમેરી મિક્સ કરીને પાણી થી નરમ લોટ બાંધવો. ૪૦ મીનિટ ભીનું કપડું ઢાંકી રેસ્ટ કરવુ.

  2. 2

    ત્યારબાદ આખરીયા પર બોલ સાઈઝ નો ડૉ લઈ વેલણ થી વણવું સૂકો લોટ લઈને.

  3. 3

    ગેસ પર તવો મૂકી ગરમ થાય એટલે વણેલી રોટી ની એક સાઈડ પર પાણી લગાવી એ ભાગ ગરમ તવા પર રાખવી અને બબલ થાય એટલે તવો ઊંચકી સીધી ગેસ ની ફલેમ પર રાખી થવા દેવી.

  4. 4

    ચીપિયા ની મદદથી રોટી કાઢી લઈ ગરમ ગરમ સબ્જી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Aruna joshi
Aruna joshi @cook_26170830
પર

Similar Recipes