આટા તંદુરી રોટી (Atta Tandoori Roti Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૧ ચમચીખાંડ
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  5. મીઠું જરૂર મુજબ
  6. ૧ ચમચીતેલ
  7. બટર જરૂર મુજબ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ લઈ તેમાં ખાંડ પાઉડર, મીઠું, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરીને પછી તેમાં બે ચમચી જેટલું દહીં ઉમેરીને લોટ તૈયાર કરી લો

  2. 2

    આ લોટને એક કલાક સુધી રેસ્ટ આપો

  3. 3

    હવે તેમાં થી ગોળ ગોળ રોટી બનાવી લો પછી તેને સહેજ પાણી લગાવીને શેકી લો

  4. 4

    પછી તેને લોઢી માં ઊંધી કરી ને શેકી લો

  5. 5

    પછી તેમાં ઉપરથી બટર અને કોથમીર છાંટી દો તૈયાર છે તંદુરી રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes