કોબીજ નુ સલાડ (cabbage salad Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

#સાઈડ #સપ્ટેમ્બર

શેર કરો

ઘટકો

15 મિનિટ
૨ લોકો
  1. 1/2 કપ કાપેલી કોબીજ
  2. 1 નંગકાંદા
  3. 1 નંગ લીલુ મરચું
  4. 1 નંગગાજર
  5. 1 નંગટોમેટો
  6. 1 ચમચીલીબું રસ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. સ્વાદાનુસાર મીઠું
  9. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લો બાઉલમાં 1/2 બારીક કાપેલી કોબીજ લો

  2. 2

    1 બારીક કટ કરેલા કાંદા ઉમેરો 1 બારીક કટ કરેલી ગાજર 1 બારીક કટ કરેલુ ટામેટા લો 1 ઝીણુ સમારેલુ મરચું ઊમેરી મીઠું નાખી લીબું નો રસ નાખી લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્ષ કરવું

  3. 3

    મિક્ષ કરીને ઊપર થી ચાટ મસાલા અને કોથમીર નાખો હવે સલાડ તૈયાર છે ડિનર સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

ટિપ્પણીઓ

Similar Recipes