કેળા નુ રાઇતું(Banana Raitu Recipe In Gujarati)

Dr Chhaya Takvani @chhaya_67
#સાઇડ
#કેળાનુંરાયતું
મારું પ્રિય વસ્તુ છે
Healthy પણ અને delicious pan..
કેળા નુ રાઇતું(Banana Raitu Recipe In Gujarati)
#સાઇડ
#કેળાનુંરાયતું
મારું પ્રિય વસ્તુ છે
Healthy પણ અને delicious pan..
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને ચારણી માં 3 કલાક રાખી..પાણી નીતરી..1 બાઉલ માં લઇ
- 2
કેળા ઝીણા સમારી..દહીં માં મિક્સ કરી..
- 3
મીઠુ..ખાંડ..દહીં મસાલા નાખી મિક્સ કરી..ગાર્નિશીંગ કરવું
- 4
રાઇતું રેડી છે
Similar Recipes
-
મસાલા બુંદી નુ રાઇતું (Masala Bundi Raitu Recipe In Gujarati)
#સાઇડઆ રાઇતું ખુબ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ઘેરા બનાવ જો, મને આ રાઇતું બહુ ભાવે છે, મારું ફેવરીટ છે. Bhavini Naik -
કાકડીનું રાઇતું (Kakadi Raita Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૨કાકડી અને દહીં બંને બહું ગુણકારી અને ઠંડક આપનાર છે. Urmi Desai -
કેળાનું રાઇતું (Kela nu raitu recipe in Gujarati)
રાયતા ઘણા અલગ-અલગ પ્રકારના બનાવવામાં આવે છે. કેળાના રાયતા માં કેળાની મીઠાશ, રાઈના કુરિયા અને એમાં ઉમેરવામાં આવતી સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરળતાથી અને ઝડપથી બની જતું આ રાઇતું જમવાના સ્વાદમાં ખૂબ જ ઉમેરો કરે છે. કેળાના રાયતા ને મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો ખાખરા, પરાઠા, થેપલાં વગેરે સાથે પણ પીરસી શકાય.#સાઈડ#પોસ્ટ5 spicequeen -
કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.#સપ્ટેમ્બર#સાઇડ#Week1#potato#yogert Loriya's Kitchen -
-
કેળાનું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ આ રાયતુ બધાને ભાવે તેથી મેં અહીં અલગ રીતે અહીં બતાવેલ છે તેને દહીં કેળા પણ કહી શકાય. Disha Bhindora -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
કેળા નુ રાયતુ (Kela Raita Recipe in Gujarati)
#GA4#week2રાઇતું એ જમણ ની સાથે પીરસાતું હોઇ છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાઇતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાઇતું ખુબ જ પરંપરાગત કહી શકાય GA4ના પઝલ માંથી BANANA શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Vidhi V Popat -
-
વેજીટેબલ રાઇતું (Vegetable Raitu Recipe In Gujarati)
વેજીટેબલ રાઇતું પુલાવ ,પંજાબી સબ્જી રોટી સાથે પીરસી શકાય છે. #સાઇડ Hetal Panchal -
બનાના રાઇતું (Banana Raitu Recipe In Gujarati)
#RC2 વ્હાઇટ રેસીપીકેળાં અને દહીં આપણા માટે ખૂબ જ હેલ્થી છે. એટલે મેં બનાના રાઇતું બનાવ્યુ છે, બહુ જ સરસ લાગે છે. Velisha Dalwadi -
તડકા બૂંદી રાઇતું (Tadka Boondi Raita Recipe In Gujarati)
Dedicated to my son who lives in canada.ત્યાં એકલા રહેતા હોવાથી બધું જાતે જ બનાવવું પડે. તો આ તેની પ્રિય રેસીપી અને બનાવવામાં પણ સરળ તથા ઝડપથી બની જાય છે. Dr. Pushpa Dixit -
કેળા કાકડી દાડમ નું રાઇતું (Banana Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
હરિયાળી રાઇતું(Hariyali Raitu Recipe In Gujarati)
#GA4#Week1#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
#સાઈડમારું ફેવરીટ રાઇતું છે આ તીખી બુંદીનું રાઇતું ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ખૂબ જ સરળ રીત છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
પાઇનેપલ રાઇતું (pineapple raitu recipe in Gujarati)
#સાઇડઆ રાઇતું મે એક રેસ્ટોરન્ટ માં ટેસ્ટ કરેલું. કોઈપણ પરોઠા સાથે આ રાઇતું ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13614864
ટિપ્પણીઓ (4)