કાકડી કચુંબર સુકા ફ્રાય મરચા (Cucumber Salad With Fry Chilli Recipe In Gujarati)

Nipa Shah
Nipa Shah @cook_26055488

#સાઈડ

મારા સાસુ આ કચુંબર બહુ બનાવતાં હતાં એકસમયે શાક ના હોય તો પણ ચાલી જાય

કાકડી કચુંબર સુકા ફ્રાય મરચા (Cucumber Salad With Fry Chilli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સાઈડ

મારા સાસુ આ કચુંબર બહુ બનાવતાં હતાં એકસમયે શાક ના હોય તો પણ ચાલી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. 1 નંગ મીડીયમ કાકડી
  2. 1 નંગ નાનુ લીલું મરચું
  3. 1/2 ચમચી તેલ
  4. 1/4 ચમચી રાઈ
  5. 1/4 ચમચી જીરુ
  6. 1 ચમચી લીંબુ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 3-4 નંગ સુકવની મરચા
  9. જરૂર મુજબ દાડમ દાના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    કાકડી ને ધોઈને ઝીણી ઝીણી કટ કરી લો તેમાં લીલું મરચું એકદમ બારીક કટકા કરી લો

  2. 2

    વઘારીયા માં 1/2ચમચી તેલ ઉમેરી તેમાં રાઈ જીરુ તતડે એટલે એમાં મિક્સ કરી લો પછી તેમાં લીંબુનો રસ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    એક બાજુ તેલ મૂકી મરચાને તળી લો હવે સર્વ કરી લો મરચાં સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Shah
Nipa Shah @cook_26055488
પર

Similar Recipes