કેળા નું રાઇતું(kela nu raitu recipe in gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદહીં
  2. 1 ચમચીરાઈ નાં કુરિયા
  3. 2 ચમચીદળેલી ખાંડ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 નંગલીલું મરચું
  6. જરૂર મુજબ શાક ની ઝીણી સેવ
  7. 1 નંગસમારેલું કેળુ
  8. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક તપેલી માં દહીં લઇ વલોવી લો. હવે રાઈ નાં કુરિયા વેલણ થી કચરી જીણા કરી દહીં માં ઉમેરો. હવે તેમાં દળેલી ખાંડ, મીઠું ઉમેરી મિક્સ કરી 15-20 મિનિટ રહેવા દો એટલે રાઈ નાં કુરિયા ભળી જાય.15-20 મિનિટ પછી તેને બરાબર મિક્સ કરી પછી તેમાં એકદમ જીણું સમારેલું લીલું મરચું, સમારેલું કેળુ અને સેવ ને હાથ થી મસળી ને ઉમેરો. એકદમ બરાબર મિક્સ કરી એક વાડકા માં લઇ કોથમીર થી સજાવી પૂરી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

ટિપ્પણીઓ

Similar Recipes