કાકડી કેળા નુ રાઇતું (Cucumber Banana Raita Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1બાઉલ દહીં
  2. 1 નંગકેળુ
  3. 1 નંગકાકડી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીજીરૂ પાઉડર
  7. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દહીં ને વલોવી લો તેમા કેળુ સમારી ને ઉમેરો કાકડી ખમણી ને ઉમેરો બઘા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો તૈયાર છે ટેસ્ટી કાકડી-કેળા નુ રાઇતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes