કાકડીનું રાઇતું (Cucumber Raitu Recipe In Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
  1. 1 નંગકાકડી
  2. 1 વાડકીદહીં
  3. 1 ચમચીરઇના કુરીયા
  4. 1 ચમચીબુરુંખાડ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ગાર્નિશિંગ માટે
  7. દાડમ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કાકડી ને છીણી લો.

  2. 2

    ત્યારબાદ દહીં લો તેમાં એક ચમચી રાઇના કુરીયા નાખો. ત્યારબાદ એક ચમચી દળેલી ખાંડ નાખો. સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મીકસ કરો.

  3. 3

    દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval Dave
Deval Dave @Deval_1510
પર

Similar Recipes