વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Heena Pathak @cook_26215792
વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ મિક્સ કરી તેમાં તેલ અને મીઠું ઉમેરી પાણી થી નરમ લોટ બાંધવો. 20મિનીટ સુધી ઢાકી રાખવો.
- 2
બાફેલા બટાકા માં મીઠું,લીલા મરચાં અને આદું,જરૂર પ્રમાણે ના મસાલા મેળવીને રોલ તૈયાર કરવા.
- 3
લોટ ના 2 મીડિયમ સાઈઝ ના લુઆ કરી રોટલી વણી લેવી.રોટલી ને મીડિયમ ગેસ પર સેકી લેવી.
- 4
શેકેલી રોટલી પર 1 ચમચી સેઝવાન ચટણી લગાવી તેના પર વચ્ચે બટાકા નો રોલ મૂકી તેના પર કોબીજ નું છીણ,કેપ્સિકમ સ્લાઇસ, ડુંગળી ની સ્લાઈસ મુકવી તેના પર ફ્રેન્કી, ચાટ મસાલો નાખવો.ઓરેગોન,chill ફ્લેક્સ મસાલો નાખવો.તેના પર ચીઝ છિણવુ.
- 5
રોટલી ને બે બાજું વાળી રોલ તૈયાર કરવો.તવી પર બટર અથવા તેલ મૂકી 1 મિનિટ ધીમા ગેસ પર સેકી લેવી.
- 6
તૈયાર છે વેજ ચીઝ.ફ્રેન્કી તેને તમે સોસ સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
વેજ કોમ્બિનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગી Hetal Siddhpura -
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
-
વેજીટેબલ ચીઝ ફ્રેન્કી (Vegetable Cheese Frankie Recipe In Gujarati)
#SSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#KS6 રોટી, ફિલીંગ અને મસાલા.આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મેંદા નાં ઉપયોગ વગર નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
સેઝવાન ફ્રેન્કી (Shezwan Frankie Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#ટ્રેડિંગ#ફ્રેન્કી#સેઝવાન_ફ્રેન્કી ( Shezwaan Frankie Recipe in Gujarati ) બાળકોને નાસ્તામાં રોજ કંઈક અલગ મળે તેના માટે આપણે ઓપ્શન બેસ્ટ છે. અને મોટાભાગના બાળકો શાકભાજી ખાતાં નથી તો આ ફ્રેન્કીમાં તમે બધા જ વેજિટેબલ એડ કરીને તેમને આપી શકશો અને તેમને ખબર પણ નહીં પડે. જેથી તેમને બધા જ પ્રકારના પ્રોટીન અને વિટામિન્સ પણ મળી રહેશે. આ ફ્રેન્કી થી બધકો ની નાની નાની ભૂખ મિટાવી સકાય છે. મે આમાં હોમ મેડ સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615943
ટિપ્પણીઓ (4)