રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ your તેમાં બટર અને દળેલી ખાંડ અને મિક્સ કરી લો દસ મિનિટ સુધી વિષ્કર થી વિષ્કં કરતા રયો. ત્યારબાદ તેમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને કોકો પાઉડર એડ કરો હવે દૂધ ઉમેરો બરોબર મિક્સ કરી લો કોઈ ગાંઠ ઓર એનું ખાસ ધ્યાન રાખવું હવે વેનીલા એસેન્સ એડ કરી લ્યો. હવે માઈક્રોવેવમાં પ ૧૮૦ ડિગ્રી પર પ્રિહીટ કરેલા ઓવનમાં 15 મિનિટ માટે બેક કરી લ્યો. બેક થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો પછી તેને મોઉલ્ડ માં થી બહાર કાઢી લ્યો
- 2
ગાનચેં બનાવવા માટે એક નોનસ્ટીક પેન લો તેમાં ક્રીમ અને ગરમ કરો. ગરમ થઇ જાય એટલે તેમાં ડાર્ક ચોકલેટ બરોબર મિક્સ કરી લ્યો મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને એમાં બટર એડ કર્યો તૈયાર છે ગાનચેં
- 3
હવે કેક ઠંડી થઈ ગયા એટલે એના પર ગાનચેં લગાવી દો ફ્રીજ માં પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દયો હવે તેને ગાર્નિશ કરી લો ગેમ્સ રોલ અને ખમણેલી ડાર્ક ચોકલેટ થી. તો તૈયાર છે ચોકલૅટ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
-
-
-
ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_11 #વિકમીલ3 #સ્ટીમ ઘણી વખત ઘરમાં ચોકલેટ કમ્પાઉન્ડ ન હોય તો કોઈપણ ચોકલેટથી ચોકો લાવા કેક બનાવી શકાય છે મેં અહીં થોડીક ડાર્ક ચોકલેટ અને dairy milk ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ઘઉંના લોટની ચોકલેટ કેક(whole wheat chocolate cake recipe in gujarati)
#GA4#Week10#CHOCOLATE Mrs Viraj Prashant Vasavada -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ક્રીમી અને ચોકલેટી હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
બાળકો ની મનપસંદ #GA4 #Week8 #MILK Kinu -
-
-
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
-
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
-
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
-
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ