રાજગરાનો શીરો (Rajgara No Sheero Recipe In Gujarati)

રાજગરાના લોટ માંથી બનતી વાનગી પચવામાં હલકી ને હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. રાજગરા નો લોટ માંથી વાનગી આપ ના diet માં ઉ મે રવી જોઈએ... ક્લિ શિ યમ, મેગ્નીશિયમ, ફોસ્ફરસ મળી રહે છે.. કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ને ડાયાબિટીસ કન્ટોલ કરવામાં મદદ કરે છે..
રાજગરાનો શીરો (Rajgara No Sheero Recipe In Gujarati)
રાજગરાના લોટ માંથી બનતી વાનગી પચવામાં હલકી ને હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. રાજગરા નો લોટ માંથી વાનગી આપ ના diet માં ઉ મે રવી જોઈએ... ક્લિ શિ યમ, મેગ્નીશિયમ, ફોસ્ફરસ મળી રહે છે.. કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ને ડાયાબિટીસ કન્ટોલ કરવામાં મદદ કરે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી માં રાજગરાનો લોટ શેકી લેવો સેજ કલર બદામી રંગનો લોટ થાય પછી ઘી મે- ઘીમે દૂધ ઉમેરો ને સતત હલાવતાં રહેવું લોટ માં બધું દૂધ મિક્સ થાય ત્યાં સુધી હ લાવતાં રેહવું..સાથે ઇલચી, બદામ ઉમેરી લો.. ઘી છુ ટુ પડે એટલે ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી લેવો..
Similar Recipes
-
રાજગરાનો શીરો (Rajgara Sheero Recipe in Gujarati)
#GA4#Week15 મેં પઝલ માંથી રાજગરા અને ગોળનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. Nita Prajesh Suthar -
-
-
રાજગરાનો શીરો(Rajgara no siro recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_25 આજે એકાદશી નિમિત્તે રાજગરાનો શીરો બનાવ્યો છે. રાજગરાનો શીરો ખૂબ જ ટેસ્ટી બને છે. Monika Dholakia -
રાજગરાનો શીરો(rajgara siro recipe in Gujarati)
#સુપરશેફ૨ પોસ્ટ૧૬ અા શીરો ઉપવાસ માં ખવાય છે હેલ્ધી પણ છે મારા બાળકો ને ભાવે છે તેથી બનાવી દ્વારા છુ Smita Barot -
રાજગરાનો શીરો(Rajgra no siro recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસ માટે જનરલી આપણે રાજગરાનો શીરો બનાવતા હોય પરંતુ રાજગરા નો લોટ વીટામીન થી ભરપુર છે. પ્રોટીન ની માત્રા પણ વઘારે હોય ખુબ જ પૌષ્ટિક છે. ખુબજ ઝડપથી બની જતો આ શીરો માપ પ્રમાણે સામગ્રી લઇ ને બનાવી એ તો ચીકણો બીલકુલ નથી રહેતો અને એકદમ ટેસ્ટી લાગે છે. asharamparia -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati)
#સુપરશેફ2આજે અગિયારસ નિમિત્તે ફરાળ મા ખાઈ શકાય તેવો ફરાળી શીરો બનાવ્યો છે પરફેક્ટ માપ સાથે તો ચાલો રેસીપી જોઈએ Purvy Thakkar -
રાજગરા નો શીરો ને ભાજી (Rajgara No Sheero & Bhaji Recipe In Gujarati)
અગીયારસની ફ્લાહર સફરજન Kapila Prajapati -
-
રાજગરાનો ફરાળી શીરો (Rajgira Farali Sheera Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રી ના ઉપવાસ દરમ્યાન ફરાળી વ્યંજનો બનાવવામાં આવે છે...રાજગરા ને સુપરફૂડ પણ કહેવાય છે..તે રોગ પ્રતિકારક અને શક્તિવર્ધક છે. Sudha Banjara Vasani -
-
રાજગરા ના લોટ નો શીરો(rajgara na lot siro recipe in Gujarati)
#ઉપવાસ#માઇઇબુકરાજગરો એ ખૂબ જ પૌષ્ટિક વસ્તુ છે તેમાં પણ તે પ્રકારનું સ્ટીરોઈડ છે એટલે જેટલું તમે ખોરાકમાં વધારે લો તે ખૂબ જ સારું અને ઉપવાસમાં ખાઈએ એટલે આપણે બીજો ટાઈમ ભૂખ પણ ન લાગે એવી વાનગી છે મારા સાસરે બધા પ્રકારના શીરા વધારે બનાવે એમાં પણ રાજગરાના શીરો અમારા ઘરમાં બધાની ફેવરિટ આઈટમ. રાજગરાના શીરા માં ઘી અને ખાંડ આવે એટલે તે ખૂબ હેલ્ધી બની જાય. Davda Bhavana -
રાજગરા નો શીરો (rajgra shira recipe in gujarati
#વેસ્ટ#India2020ગુજરાતમાં રાજગરા નો શીરો ફરાળ માં બનાવાય છે,ખાસ કરીને જન્માષ્ટમી, અને શ્રાવણ માસ માં ઉપવાસ માં આ શીરો બધા ના ઘરે બને છે, રાજગરાના લોટ ને ઘી માં શેકી ખાંડ અથવા શાકર માં બનાવવા માં આવે છે. Dharmista Anand -
-
શીરો (Sheero Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોરસ/લોટ#માઇઇબુકઘર માં સત્યનારાયણની કથામાં આ શીરો બને છે એનો સ્વાદ કંઇક વિશેષ જ હોય છે. આપણે બધા પણ એવું જ માનીએ કે આ દિવસે જે શિરા નો સ્વાદ આવે છે એવો પછી નથી આવતો..પણ ચોક્કસ માપ થી એકલા દૂધ માં જ બનાવશું તો એવો જ સ્વાદ તમે કાયમ માણી શકશો. Kunti Naik -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અમે ઉપવાસ કે અગિયારસ માં બનાવી એ છે બધા ને ભાવે છે એમ તો શીંગોડા ના લોટ નો શીરો લોકો વધારે બનાવે છે પણ અમારે ઘેર રાજગરા નો બંને છે Bina Talati -
રાજગરાનો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
રાજગરાના દાણાને રામદાણા કહીને લોકો નવાજે છે. રાજગરાનો અર્થ શાહી અનાજ થાય છે.અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ મૂળ સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે પણ ઓળખાય છે.રાજગરો એ પ્રોટીન, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે. અને મોટા ભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોયછે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમા ભરપૂર માત્રામા પોષ્ટિક તત્વો રહેલા હોય છે.#ATW2#TheChefStory#cookpadgujarati#Sweet Ankita Tank Parmar -
-
રાજગરાના લોટનો શીરો(rajgara shiro recipe in gujarati
#ફટાફટ ઘઉંના લોટનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચાલો આજે બનાવીએ રાજગરાના લોટનો શીરો જે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)
રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે Sonal Patel -
મગની દાળનો શીરો (Magni dalno Sheero Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#week2લગ્ન પ્રસંગે બનતો મગની દાળનો શીરો મગની દાળ પલાળી વાટીને અથવા શેકીને લોટ માંથી બનાવવામાં આવે છે. આજે #ફલોર્સ_લોટ કોન્ટેસ્ટ માટે શેકેલી મગની દાળને મિક્સરમાં પીસી લોટ માંથી બનાવેલ છે. Urmi Desai -
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
#માઇઇબુક#ઉપવાસ આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે..... Bhagyashree Yash -
ફરાળી ગોળનો રાજગરાનો શીરો (Rajgira halwa recipe in Gujarati)
એક સુપરફૂડ ની કેટેગરીમાં આવે છે. તે વજન ઘટાડવામાં ઉપયોગી છે કારણકે gluten-free છે. તેનો ઉપયોગ ફક્ત ફરાળમાં નહીં પણ રોજિંદા જીવનમાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય વર્ધક છે. રાજગરા ના શીરામા ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કર્યો છે જે વધુ નીરોગી છે્. #Supers Reshma Trivedi -
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
-
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ (3)