કોપરા ના લાડુ(kopra na ladu recipe in gujarati)

Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837

બહુ જ ટેસ્ટી અને જલ્દી થી બની જતાં કોપરા ના લાડુ. બધા ને ખુબ જ પસંદ આવશે. કોઈ તેહવાર પર બનવા થી ખુબ જ સરસ લાગશે.

#સપ્ટેમ્બર

કોપરા ના લાડુ(kopra na ladu recipe in gujarati)

બહુ જ ટેસ્ટી અને જલ્દી થી બની જતાં કોપરા ના લાડુ. બધા ને ખુબ જ પસંદ આવશે. કોઈ તેહવાર પર બનવા થી ખુબ જ સરસ લાગશે.

#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૪૦ નંગ
  1. ૩ કપકોપરા નો ભૂકો -
  2. ગ્રામમિલ્કમેડ - ૪૦૦
  3. ૧/૪ ચમચીવેનીલા એસેન્સ -
  4. મોરા પિસ્તા - ૧૫ થી ૨૦

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    એક જાડા તળિયાવાળા વાસણમાં સૌથી પેહલા ૪૦૦ ગ્રામ મીલ્કમેડ નાખો.

  2. 2

    સેજ ગરમ થાય એટલે તેમાં ૩ કપ કોપરા નું ખમણ નખો.

  3. 3

    થોડી વાર સારી રીતે હલાવો. બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

  4. 4

    હવે તેમાં ૧/૪ ચમચી વેનીલા ઍસેન્સ નાખી ને સારી રીતે મિક્સ કરી લો.

  5. 5

    હવે થોડું ઠંડું થાય એટલે તેના નાના નાના લાડુ બનાવી લો. લાડુ ને કોપરા ના ખમણ માં રગદોળો અને ઉપર પિસ્તા નો ટુકડો મૂકીને ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes