ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)

ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે કપ નાળિયેરનું છીણ લેવું ૧ કપ મિલ્ક પાઉડર લેવો 1/2 કપ દૂધ લેવું 1/2 કપ ખાંડ લેવી એક ચમચી ઇલાયચી પાઉડર લેવો ત્યાર બાદ એક પેનમાં એક ચમચી ઘી લઇ ગરમ કરવું
- 2
ત્યારબાદ ઘીમાં કોપરાનું છીણ નાંખવું અને તેને બે મિનિટ માટે શેકવું ત્યારબાદ તેમાં 1/2 કપ દૂધ નાખવું બે ચમચી મલાઈ નાખવી એક કપ મિલ્ક પાઉડર નાખો અને 1/2 કપ ખાંડ નાખવી આ બધા મિશ્રણને ધીમે તાપે ત્રણ-ચાર મિનિટ હલાવવું
- 3
આ મિશ્રણને ધીમે તાપે હલાવવાથી ખાંડ દૂધ બધું મિક્સ થઈને ઘટ મિશ્રણ બનશે ત્યાર બાદ મિશ્રણ નો ભાગ થોડુંક લઈને તેની ગોળી વાળવી જો બરાબર ગોળી વળે તો માનવું કે આપણું મિશ્રણ લાડુ વાળવા માટે તૈયાર થઈ ગયું છે તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો ત્યારબાદ મિશ્રણને બે ભાગ કરી એક સફેદ ભાગ અલગ રાખવો અને બીજા મિશ્રણમાં 1/2 ચમચી રેડ ફૂડ કલર નાખવો અને તેને એકદમ હલાવીને મિક્સ કરવો જેથી એક મોટો ભાગ લાલ કલરનો તૈયાર થશે અને બીજો નાનો ભાગ સફેદ કલરનો તૈયાર થશે સફેદ ભાગમાં કાજુ બદામ નું મિશ્રણ નાખીને મિક્સ કરવું
- 4
ત્યારબાદ પ્રથમ સફેદ ભાગમાંથી નાના નાના લુઆ લઈ લાડુ વાળવા ત્યારબાદ લાલ મિશ્રણમાંથી મોટા લૂઆ લઇ તેને હાથ વડે ગોળ આકાર બનાવી વચ્ચે ડ્રાયફ્રુટ ના મિશ્રણ વાળો સફેદ લાડુ મૂકી અને બધા લાડુ વાળવા ત્યાર બાદ એક ડીશમાં કોપરાનું છીણ લઇ બધા લાડ ઉપર કોપરાનું છીણ લગાવવું
- 5
ત્યારબાદ લાડુ વાળી ને એક ડીશમાં ગોઠવવા આમ લાડુને કોપરાના છીણમાં ડેકોરેટ કરી ડિશમાં ગોઠવી આજુબાજુ સુંદર ડેકોરેશન કરી સર્વ કરવા આ લાડુ દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મધુર લાગે છે આ લાડુ પોષણક્ષમ અને સ્વાદિષ્ટ છે અને બળવર્ધક છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
પંજરી લાડુ (Panjari Ladoo Recipe In Gujarati)
# શ્રાવણપંજરી ના લાડુ નો ભોગડ્રાય ફ્રુટ વાળા પંજરી ના લાડુજન્માષ્ટમી સ્પેશ્યલ સ્વાદિષ્ટ લાજવાબ અનોખા Ramaben Joshi -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ રેસીપીમીઠા મધુરા મનભાવન દાનેદાર બુંદીના લાડુ Ramaben Joshi -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
કોપરા ના લાડુ માઇક્રોવેવમાં (Kopra Ladoo In Microwave Recipe In Gujarati)
#RC1Week - 1Post - 3Yellowકોપરા ના લાડુIna Meena Dika Dika De Daai Daamo NikaMaaka Naaka MaakaNaaka Chika Pika Rola RikaRumpum Posh ...... Coconut Laddu Khao તો..... ચાલો કોપરા ના લાડુ બનાવવા Ketki Dave -
આમળા ના લાડુ (Amla Ladoo Recipe In Gujarati)
#MBR6#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણું શીખ્યા ઘણા પ્રયોગો કર્યા તેમાંથી બેસ્ટ માં બેસ્ટ વાનગી બનાવવાના પ્રયત્ન પણ કર્યા. આજે શિયાળામાં હેલ્ધી એનર્જી યુક્ત અને વિટામીન સી થી ભરપૂર એવા આમળાના લાડુ મેં બનાવ્યા છે આ મારી બેસ્ટ અને સ્પેશિયલ વાનગી છે હેલ્ધી એનર્જી યુક્ત આમળા ના લાડુ Ramaben Joshi -
મેંગો ડ્રાયફ્રુટ ડેઝર્ટ (Mango Dryfruit Dessert Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#Post-2કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે કાચી કેરી ને પાકી કેરી માંથી અનેકવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે પાકી કેરી માંથી મેંગો ડ્રાયફ્રુટ ડેઝર્ટ બનાવેલ છે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યવર્ધક છે Ramaben Joshi -
-
પૌઆ અને સીંગદાણાના લાડુ (Poha Shingdana Ladoo Recipe In Gujarati)
#GCRન્યુનત્તમ રેસીપી પૌઆ અને સીંગદાણાના લાડુગણપતિ દાદાનો ન્યુનત્તમ પ્રસાદ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવેલા પૌઆ અને સીંગદાણાના લાડુ Ramaben Joshi -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)
#VR#Winter vasana recipe#Cookpad#Cookpadgujatati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે Ramaben Joshi -
-
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કોપરા ખજૂર ના લાડુ (Kopra Khajoor Ladoo Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujaratiકોપરા અને ખજૂરના લાડુ હેલ્થ માટે પૌષ્ટિક અને ગુણકારી છે.... Bhumi Parikh -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
મિલ્ક પાઉડર અને કોપરાનાં છીણના રોલ (Milk Powder Kopra Roll Recipe In Gujarati)
#WDવુમન્સ ડે નિમિત્તે મેં milk પાઉડર અને કોપરાના છીણનાઆ સ્વાદિષ્ટ મીઠાઈ રોલ બનાવ્યા છે જે આજના વુમન્સ ડે નિમિત્તે બધાને એકતાથી જકડી રાખશે નારી તું નારાયણી છે તે અન્નપૂર્ણા જગદંબા અને સરસ્વતી છે એવા નારી સ્વરૂપને મારા કોટી કોટી વંદનઆજ ની રેસીપી દિશાબેન રામાણી ચાવડા પુનમબેન જોશી અને એકતા બેન મોદી આ બધા બહેનોએ તથા બિંદી શાહ ખુશ્બુ વોરા દિપાલી ધોળકિયા આ બધાએ હર હંમેશ સુંદર અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડયું છે અને મારા કાર્યમાંમાર્ગદર્શક બન્યા છે તેથી એ બધાને હું આભારી છું Ramaben Joshi -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા Charmi Tank -
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
કોપરા ના લાડુ (Kopra ladoo Recipe in Gujarati)
દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોઈએ છીએ. આજે મેં બજાર જેવા કોપરાના લાડુ બનાવ્યા છે.#કૂકબૂક#કોપરાનાલાડુ#પોસ્ટ3 Chhaya panchal -
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
#EBWeek16કોપરાપાક ની અંદર સ્ટફિંગ ભરીને કોપરા ના ખીર કદમ બનાવ્યા છે જે ઉપવાસમાં તહેવારોમાં બધામાં બધાના ફેવરિટ હોય છે Kalpana Mavani -
More Recipes
ટિપ્પણીઓ