કોપરાનાં લાડુ (Coconut Ladu recipe in Gujarati)

કોપરાનાં આ લાડુ હું કોપરાનાં સુકા ખમણ માંથી બનાવું છું. ખુબ જ ઝડપ થી ખુબ જ ઓછા સામાન માં થી ખુબ જ સરસ લાડુ બની જતા હોય છે.
દર વખતે તો હું સાદા જ લાડુ બનાવું છું, પણ આ વખતે કંઈક અલગ કરવાનો વીચાર આવ્યો. એટલે આ વખતે મેં આ કોપરાનાં લાડુ માં કાજુ નું કેસર ફ્લેવર નું અને પિસ્તાચીયો નું, એમ બે અલગ અલગ સ્ટફીંગ કરી ને લાડુ બનાવ્યાં. ટેસ્ટમાં ખુબ જ સરસ બન્યાં છે.
ઘરે તો બધાને આ નવી ફ્લેવર ના કોપરાનાં લાડુ ખુબ જ ભાવ્યા.
તમે પણ મારી આ રેશીપી થી આ કોપરાનાં ખમણ માંથી બનતા સાદા કે સ્ટફીંગ વાળા ઝટપટ બની જતાં સ્વાદિષ્ટ લાડુ જરુર થી બનાવો, અને મને જણાવો કે કેવા લાગ્યાં??
Note : કેસર-પિસ્તાં નાં ફ્લેવરનાં જે સ્ટફીંગ ના બોલ આ રેશીપી માં યુઝ કરીયાં છે, એ મેં મારી કેસર-પિસ્તાં રોલ ની રેશીપી માં કેવી રીતે બનાવવાં એની બધી જ ડીટેલ આપી છે. મેં જ્યારે એ રોલ બનાવ્યાં ત્યારે થોડું આ રેશીપી માટે રાખ્યું હતું. તમે વધારે ઓછું તમારી જરુરીયાત મુજબ મારી એ રેશીપી પર થી બનાવી લેજો. તમારે જો સ્ટફીંગ ના કરવું હોય તો, તમે સાદા કોપરાનાં લાડુ પણ બનાવી શકો છો. એ પણ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગ્ છે. આભાર 😍
કોપરાનાં લાડુ (Coconut Ladu recipe in Gujarati)
કોપરાનાં આ લાડુ હું કોપરાનાં સુકા ખમણ માંથી બનાવું છું. ખુબ જ ઝડપ થી ખુબ જ ઓછા સામાન માં થી ખુબ જ સરસ લાડુ બની જતા હોય છે.
દર વખતે તો હું સાદા જ લાડુ બનાવું છું, પણ આ વખતે કંઈક અલગ કરવાનો વીચાર આવ્યો. એટલે આ વખતે મેં આ કોપરાનાં લાડુ માં કાજુ નું કેસર ફ્લેવર નું અને પિસ્તાચીયો નું, એમ બે અલગ અલગ સ્ટફીંગ કરી ને લાડુ બનાવ્યાં. ટેસ્ટમાં ખુબ જ સરસ બન્યાં છે.
ઘરે તો બધાને આ નવી ફ્લેવર ના કોપરાનાં લાડુ ખુબ જ ભાવ્યા.
તમે પણ મારી આ રેશીપી થી આ કોપરાનાં ખમણ માંથી બનતા સાદા કે સ્ટફીંગ વાળા ઝટપટ બની જતાં સ્વાદિષ્ટ લાડુ જરુર થી બનાવો, અને મને જણાવો કે કેવા લાગ્યાં??
Note : કેસર-પિસ્તાં નાં ફ્લેવરનાં જે સ્ટફીંગ ના બોલ આ રેશીપી માં યુઝ કરીયાં છે, એ મેં મારી કેસર-પિસ્તાં રોલ ની રેશીપી માં કેવી રીતે બનાવવાં એની બધી જ ડીટેલ આપી છે. મેં જ્યારે એ રોલ બનાવ્યાં ત્યારે થોડું આ રેશીપી માટે રાખ્યું હતું. તમે વધારે ઓછું તમારી જરુરીયાત મુજબ મારી એ રેશીપી પર થી બનાવી લેજો. તમારે જો સ્ટફીંગ ના કરવું હોય તો, તમે સાદા કોપરાનાં લાડુ પણ બનાવી શકો છો. એ પણ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગ્ છે. આભાર 😍
રાંધવાની સૂચનાઓ
- 1
પિસ્તાનું પુરણ અને કાજુ નું કેસર ફ્લેવર નું પુરણ, બંને નાં ૬ થી ૭ એકદમ નીનાં ગોળા લીધા છે. હાથમાં ઘી લગાવી ને ગોળા કરશો તો જરા પણ હાથ માં ચોંટે નહી.
- 2
એક નેન સ્ટીક ૧/૨ ચમચી ઘી લો. જરા ગરમ થાય એટલે કોપરાનું ખમણ ઉમેરો. ૧ મીનીટ માટે એકદમ ધીમા ગેસ પર શેકો. પછી તેમાં કન્ડેન્સ મીલ્ક ઉમેરો અને સરસ રીતે મીક્ષ કરી લો. જરા વાર શેકો. બહુ નથી કરવાનું. બીજી ૧-૨ મીનીટ ગરમ કરી ને ગેસ બંધ કરી લો. આ મીક્ષ ને કોઈ બીજા બાઉલ માં કાઢી લો, અને જરા ઠંડું થવા દો.
- 3
હવે, બંને હાથ માં ઘી લગાવી એ પુરણ ને સરસ મસળી લો, અને નાના નાના ૨૦ લુઆ કરો. તમારે મોટા લાડુ કરવા હેય તો તેના માટે મોટા લુઆ કરો.
- 4
હવે, એક કોપરાનું લુઉ હાથ માં લો, અને હાથ થી થોડું પહોળું કરો અને તેમાં પિસ્તા ની નીની જે ગોટી કરી હતી તે મુકો, અને એ અંદર બરોબર ઢંકાઈ જાય તેમ ગોળો વાળી લો. હાથ થી ગોળ કરી સરખો લાડુ કરી લો. હવે, જે બીજું થોડું કોપરાનું ખમણ રાખ્યું છે તેમાં તેને ચારેબાજુ ફેરવી રગદોળી દો. અને એક પ્લેટ માં રાખો. આ રીતે બંને સ્ટફીંગ ભરી લાડુ તૈયાર કરી લો.
- 5
મેં ૫ સાદા, સ્ટફીંગ વગરનાં અને ૬ પિસ્તાચીયો નાં સ્ટફીંગ વાળા અને ૬ કાજુનાં કેસર ફલેવરનાં સ્ટફીંગ વાળા લાડુ બનાવ્યા.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
કેસર-પિસ્તા રોલ મારા પતિ નાં ખુબ જ ફેવરેટ છે. જ્યારે પણ ખાવાનું મન થાય અમે અત્યાર સુધી બહારથી જ લાવતાં હતાં. આ વખતે કરોના ને લીધે છેલ્લા ૪-૫ મહિનાથી બહારનું બધું ખાવીનું જ બંધ કરી લીધું છે; એટલે આ વખતે રક્ષાબંધન પર મેં કેસર-પિસ્તા ના રોલ ઘરે જ બનાવવા નું નકકી કર્યું.અમે જ્યારે બહારથી લાવતા હતાં ત્યારે લાગતું હતું કે બહુ અઘરું હશે તેને બનાવવાનું...પણ આજે મેં જ્યારે બનાવ્યાં ત્યારે જ ખબર પડી કે આ તો બનાવવા ખુબ જ સહેલાં છે. બહુ સમય પણ નથી લાગતો અને ખુબજ સરસ ટેસ્ટી કેસર-પિસ્તા રોલ ઘરે ખુબ જ ઓછા સામાનથી આસાનીથી બનાવી સકાય છે.કેસર-પિસ્તા રોલ બહુ બધી રીતે બનાવાય છે. ઘણાં લોકો એને ચાસણી બનાવી ને બનાવે છે. મેં એને ખુબ જ સરળ રીતે, ચાસણી ની ઝંઝટ માં પડ્યા વગર એકદમ ફટાફટ બની જાય એવી રીતે બનાવ્યાં છે. અને એકદમ બજાર જેવાં બન્યાં છે. કદાચ બજાર કરતાં પણ વધારે સારા!! મારી ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા. 😊🥰😍શું બનાવવા ના છો તમે આ રક્ષાબંધન પર!!! તમે પણ મારી આ રેશીપી થી કેસર-પિસ્તા રોલ જરુર બનાવજો, અને જણાવજો કે તમને કેવા લાગ્યા??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ડ્રાયફ્રુટ ના એનર્જી લાડુ (Drfruits’s energy Balls recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાયફ્રુટHappy 4th Birthday Cookpad!કુકપેડ ને જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ. કુકપેડ નાં જન્મદિવસ ની ઉજવણી માટે મેં ડ્રાયફ્રુટ માં થી બહુ જ સરસ એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌસ્ટીક એવા એનજીઁ લાડુ બનાવ્યાં છે. એમાં ગળપણ માટે ગોળ કે ખાંડ નો ઉપયોગ નથી કર્યો. આ માં મેં ડ્રાયફ્રુટ અને ઓટમીલ નો ઉપયોગ કરી ને ખુબ જ સરસ એવા લાડુ બનાવ્યાં છે. જે ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે, જોડે જોડે હેલ્થ માટે પણ ખુજ સારાં છે. તમે પણ મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો.#EngeryBalls#NoSugar#Cookpad#CookpadIndia#CookpadGujarati Suchi Shah -
કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#Heart#ValentinesSpecial💕Happy Valentine’s Day!💕મેં પહેલી વાર આ કૂકી બનાવ્યા છે, અને એને અલગ અલગ રીતે ડેકોર કર્યાં છે. સુગર કૂકી પોપ્સ અને જેલી વાળા પણ બનાવ્યાં. બધા બહુ જ સરસ બન્યા છે. આ કૂકી ને ડેકોર કરવા માં મને ખુબ જ મઝા આવી.આ કૂકી એકલાં પણ ચા કે કોફી જોડે બહુ જ સરસ લાગે છે. અલગ અલગ આઈસીંગ સ્પ્રિંકલ્સ લગાવેલાં તો બધા ને ખુબ જ ભાવે છે. જેલી વાળા મારા એકદમ ફેવરેટ બની ગયાં અને સુગર કૂકી પોપ્સ મારી પુત્રી નાં. મારા પતિ ને તો આ એકલાં જ કસું લગાવ્યા વગરનાં પ્લેઈન પણ ખુબ ભાવ્યા. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કેવાં લાગ્યાં!!#Cookpad#Cookpadindia#CookpadGujarati Suchi Shah -
શામ-સવેરા (Shaam-Savera recipe in Gujarati)
#નોર્થઆપડે અલગ અલગ જાતનાં ઘણાં બધા પંજાબી શાક ખાતાં હોઈએ છીએ. પાલક પનીર અમારી ઘરે બધાનું ખુબ જ ફેવરેટ છે. એ અવારનવાર અમારી ઘરે બનતું રહેતું હોય છે. પણ દર વખતે એકનું એક ખાઈ એ તો, થોડું બોરીંગ પણ થઈ જાય એટલે આજે મેં પાલક- પનીરનાં શાક મા જે વાપરીએ મોસ્ટલી એજ બધી વસ્તુઓ વાપરી આ શામ-સવેરાં બનાવ્યું છે.શામ-સવેરા એ આપડા માસ્ટર શેફ સંજીવ કપૂર ની બહુ ફેમસ પંજાબી સબ્જીની રેશીપી છે. આમાં ઘણાં બધા સ્ટેપ છે. હું ઘણાં સમય થી તે બનાવવાનું વિચારતી હતી; પણ કોઈ દિવસ તે બનાવી ન હતી. આજે તો મેં એ રેસિપી જોઈ અને બનાવવાનું નક્કી કર્યું અને બનાવી. બનાવવામાં પાલક પનીર બનાવી એ એનાં કરતાં ખુબ જ વધારે સમય લાગ્યો પણ ખુબ જ સરસ સબ્જી બની.આ બહુ ફેમસ એવી પંજાબી સબ્જી શામ-સવેરા એ પાલક-પનીર નું એક ખુબ જ નવું અને જુદું જ રુપ છે. તે પાલક પનીર કરતાં એકદમ જ અલગ રીતે બનતું પંજાબી શાક છે. ખુબ જ સરસ બન્યું છે. બધાને ઘરે ખુબ જ ભાવ્યું. મારી દિકરી ને તો કોફતાં એકલાં પણ ખુબ ભાવ્યાં. અમને પાલક- પનીર ખાવા કરતાં આજે જરા ચેન્જ પણ મળ્યો અને એક નવી રેસિપી પણ આજે સીખવા મળી. 🙏ટેસ્ટમાં તો ખુબ જ સરસ બની છે. 😋😋 તમે પણ જરુંર થી બનાવજો અને કેવી લાગે છે, એ તમે જરુર થી જણાવજો મારા કુકપેડનાં મીત્રો!!!#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ખજુર ની મીઠાઈ (ડ્રાય ફ્રુટ થી ભરેલાં ખજુર - ડેટ્સ)(Dry Fruit Stuffed Dates recipe in Gujarati)
ખજુર માં બહુ બધા પોષક તત્વો રહેલાં છે. પણ, મારી ઘરે કોઈને એકલાં ખજુર ખાવા ગમતાં નથી. ખજુર રોલ પણ બધા એ બહુ ખાધા એટલે એ પણ હવે બધા ખાવા ની ના પાડવા લાગ્યાં. એટલે આ રીતે સ્ટફીંગ કરી ને ખજુર પહેલી વાર બનાવ્યાં. ખુબજ જલદી ૧૦ મીનીટ માં બની ગયાં, અને બધા ને ખુબ જ ભાવ્યાં.જાણે એક નવી ખજુર ની મીઠાઈ જ બની ગઈ. ખુબ જ ઈઝી, ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનથી, નાના-મોટાં બધાને ભાવે એવાં સ્ટફ ખજુર બનાવતાં જરા પણ વાર નથી લાગતી. અને ખાસ સારી વસ્તુ એ છે કે ખાંડ એમાં જરા પણ નથી નાંખવાની. પોષક તત્વો થી ભરપૂર સ્વાદિષ્ટ ભરેલાં ખજુર.તમે પણ મારી આ રીત થી આ ખજુર ની ઝટપટ બનતી મીઠાઈ બનાવી જોજો, અને જરુર થી જણાવજો કે કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla -
બાસુંદી(basundi recipe in Gujarati)
બાસુંદી એ મીઠું જાડું દૂધ છે, તેમાં સુકામેવા જોડે કેસર, ઇલાયચી પાઉડર અને જાયફળનો સ્વાદ હોય છે. આ સ્વાદીષ્ટ દૂધ આપડા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં ખુબજ લોકપ્રિય છે.તહેવારોમાં તો આ બધાની ઘરે ખાસ બનતું હોય છે. પહેલા ના જમાનામાં તો બધી બહુ જાતની મીઠાઈઓ હતી નહીં, એટલે મહેમાન આવવાનાં હોય તો, પૂરી, બાસુંદી અને બટાકાવડા કે મેથીનાં ગોટા નું જમણ જમાડાતું હતું. ખુબ જ ઓછા, ઘરમાં આસાની થી અવેલેબલ હોય તેવા જ સામાન માંથી બાસુંદી જલદી બની જતી હોય છે. બાસુંદી નું દૂધ તમે ઉપવાસ માં પણ પી શકો છો.બાસુંદી માં દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. બાસુંદી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. અને હા, હું એટલું જરુર થી કહીશ કે બાસુંદી અને રબડી બંને માં સેમ જ વસ્તુ ઓ વાપરવામાં આવે છે છતાં, એ બંને ના ટેસ્ટ અને ટેક્ષચર માં ખુબ ફેર હોય છે.આ રબડી જેટલું જાડું નથી હોતું ; અને આમાં રબડી ની જેમ મલાઈનાં લચ્છાં નથી હોતાં. આ રબડી કરતાં વધુ પ્રવાહી હોય છે. આજનાં જમાનાં ના કેલેરી કોન્સીયસ લોકો માટે પણ ખુબ સારું; તેમાં રબડી કરતાં થોડી કેલેરી પણ ઓછી હોય છે. 😋😊😍તમે પણ મારી આ રેસિપી થી બાસુંદી બનાવી જોવો, અને જણાવજો કે કેવી લાગી? તમને ગરમ વધારે ભાવે કે ઠંડી કરેલી એ પણ જરુર થી જણાવજો.#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#ઉપવાસ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કેસર પીસ્તા કાજુ કતલી ( Kesar Pista Kaju Katli recipe in Gujarati
કાજુ કતરી કે કાજુ કતલી બહુ ફેમસ કાજુ માં થી બનાવવામાં આવતી મીઠાઈ છે. આ મીઠાઈ મોટે ભાગે બધા તહેવારો માં બધાની ઘરે ખવાતી જ હોય છે. કાજુ કતરી સાદી, કેસર વાળી કે કેસર પીસ્તા વાળી કે બીજી અનેક ફ્લેવરમાં મળતી હોય છે.આમ તો કાજુ કતરી માં ખાંડ ની એક તાર ની ચાસણી કરી એમાં કાજુ નો ભુકો નાંખી એને બનાવવા માં આવે છે. એટલે, ઘણી વાર બધાને એ ઘરે બનાવવી ગમતી હોતી નથી. આજે હું એક ખુબ જ એકદમ સરળ ગેસ નો ઉપયોગ કર્યાં વગર કાજુ કતરી કેવી રીતે બનાવવી એ રેસિપી તમારી જોડે સેર કરવા માંગું છું. ફક્ત ૧૫ મીનીટ માં એકદમ બજર જેવી સરસ કાજુ કતરી બને છે. મેં કેસર પીસ્તા ફ્લેવર ની બનાવી છે, તમે ચાહો તો સાદી કે એકલા કેસર ફ્લેવર ની પણ બનાવી સકો છો. ખુબ જ સરળ રેસિપી છે. એકદમ ઝટપટ સ્વાદિષ્ટ બજાર જેવી જ ઘરે બને છે.આ કાજુ કતરી ઘરમાં જ હોય એવાં સામાન નો વપરાશ કરી ને બનાવી છે. તમને જો કન્ડેન્સ મીલ્ક ના યુઝ કરવું હોય તો તમે દળેલી ખાંડ વાપરી સકો છો. તમે આ રીતે બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી તમને આ કાજુ કતલી!!!#trend4#KajuKatli#કાજુકતલી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ચોકલેટ કોકોનેટ લાડુ(chocolate coconut ladu recipe in gujarati)
#GC આ લાડુ બહુ જ જલદી બની જાય છે ને ચોકલેટ ફલેવર ના છે એટલે ગણપતિ દાદા ની સાથે સાથે બાળકો ને પણ ભાવે તેવાં છે એટલે તમે પણ જલદી જલદી દાદાનો પ્રસાદ બનાવી લો. Thakar asha -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલચાલો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગરમા ગરમ ઉપમા ખાવા 😋😋 જોડે ફીલ્ટર કોફી પણ છે. કોણ કોણ આવે છે??? ☕️😍રવા ઉપમા એક ઉત્તમ ભારતીય નાસ્તો છે. જે સોજીથી (રવા થી) બનાવવામાં આવે છે, જેમાં સોજી અને અને બહુ ઓછા મસાલા નો ઉપયોગ કરી સ્વાદીસ્ટ ઉપમા બનાવવામાં આવે છે.ઉપમાં ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય એવા ઘટકો સાથેની બનતી એક ખૂબ જ સરળ રેસીપી છે. તે એક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી છે.આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યો છે. એકદમ દાણાદાર. મેં તે મોટો રવા નો ઉપયોગ ને બનાવ્યો છે, એટલે સરસ છુટ્ટી બને છે. ઉપમામાં પાણી નું માપ ખુબ મહત્વનું છે. એક ભાગ રવો હોય તો ત્રણ ગણું પાણી લેવું ખુબ જરુંરી હોય છે. મારી મમ્મી તેમાં ૧ ભાગ જેટલું દહીં અને ૨ ભાગ નું પાણી લે છે, અને બહું જ સરસ સ્વાદીસ્ટ ઉપમાં બનાવે છે. તમે પણ આ રીતે બનાવી જોવો. બહુ જ સરસ બનશે.ઘણાં લોકો તેમાં ડુંગળી( કાંદા) પણ ઉપમા ની રેસીપી માં વાપરે છે. હું અહીં દહીં નો ઉપયોગ કરું છું, એટલે કાંદા નો ઉપયોગ નથી કરતી. આયુઁરવેદ માં દહીં અને કાંદા જોડે ખાવાની મનાઈ છે. તે બંને વિરુધ્ધ આહાર ગણવામાં આવે છે. જો તમારે તેમાં કાંદા ખાવા જ હોય તો પછી દહીં નો ઉપયોગ ના કરશો. દહીં ને બદલે, એક ભાગ રવા જોડે ત્રણ ભાગ પાણી લેજો.તમે, સાદો ઉપમાં, મસાલા ઉપમાં, વેજીટેબલ ઉપમાં એમ અલગ અલગ રીતે ઉપમાં બનાવી શકો છો. આ બધા માં વેજીટેબલ ઉપમાં મારો ફેવરેટ છે.તમે પણ મારી આ રેશીપી થી એકદમ બહાર રેસ્ટોરન્ટ માં હોય તેવો ઉપમાં બનાવી જોવો. અને જરુર થી જણાવો કે તમને એ કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
હમસ (Roasted red pepper & garlic Hummus recipe in Gujarati)
#GA4#Week6#Chickpeasહમસ એ બાફેલા છોલે નાં ચણાં માં થી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ મેડિટેરીયન વાનગી છે. એ એક સ્મુધ ચટણી સ્પે્ડ જેવું હોય છે. તેમાં તાહિની, લીંબુનો રસ, લસણ અને ઓલીવ ઓઈલ નો ઉપયોગ કરવા માં આવે છે. એ વિશ્વભરમાં લોકપ્રિય છે. બજારમાં તૈયાર હમસ પણ મળતું જ હોય છે. પણ એને ઘરે બનાવવું પણ ખુબ જ સરળ અને ઘરમાં જ હોય એવાં સામાનમાં થી બનાવી સકાય છે.ફલાફલ અમારા ઘરમાં બધાનું ખુબ જ ફેવરેટ ફુડ છે, એટલે ફલાફલ માં યુઝ થતું હમસ પણ અવાર નવાર ઘરે જ બનતું હોય છે. તમે સાદું, રેડ પેપર નું, પાલખનું, આવોકાડોનું, ટામેટાનુ પણ હમસ બનાવી સકો છો. આ બધામાં રેડ પેપર અને લસણ નું હમસ અમારું ખુબ જ ફેવરેટ છે. એ થોડું તીખું કરી સકાય છે અને રેડ પેપર અને લસણ નો ટેસ્ટ જોડે ખુબ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી હમસ બનાવી જોજો અને જરુર થી જણાવજો કે તમને કેવું લાગ્યું!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મીક્ષ વેજીટેબલ સુપ (Mix Vegetables Soup Recipe In Gujarati)
સુપ!!! આપડે બધા બહુ બધી જાતનાં અલગ અલગ સુપ પીતાં હોઈએ છીએ. ટોમેટો નો સુપ, ઈટાલીયન સુપ, ચાઈનીઝ સુપ,મેક્સીકન સુપ કે પછી મીક્ષ વેજીટેબલ નો સુપ. જ્યારે, બીજું કશું કાંઈ ખાસ ખાવાની ઈચ્છા ના હોય તો સુપ એ એકદમ બેસ્ટ અને એકદમ હેલ્ધી ઓપ્સન છે.મારી દીકરી ને બહુ બધા વેજીટેબલ ભાવતાં નથી, પણ સુપ માં હું ગમે તેટલાં વેજીટેબલ નાંખું, કોઈ પણ માથાકૂટ વગર પે્મ થી પી લેતી હોય છે. એટલે હું અવાર નવાર સુપ બનાવતી જ હોવું છું આજે, મેં મીક્ષ વેજ સુપ બનાવ્યો છે. તેમાં તમે તમને ગમતાં બધાં વેજીટેબ્સ નાંખી શકો છો.આ મીક્ષ વેજીટેબલ સુપ માં, ગાજર, ટામેટા અને કેપ્સીકમ તો હોય જ, પણ જોડે પાલક, તો કોઈવાર દૂધી પણ નાંખી ને બનાવી સકાય છે. બધું મીક્ષ કરી ને તમે એક ખુબજ હેલ્ધી વાયટામીન થી ભરપૂર એવો સુપ બનાવી શકો છો. હું આ સુપ માં એક સફરજન પણ નાંખું છું, તેનાં થી સુપ ની થીકનેસ આવી જશે અને બધા વેજીટેબલ જોડે એ ટેસ્ટ પણ બેલેન્સ કરી લેશે.તમે પણ મારી આ રીત થી એકદમ હેલ્ધી પણ એકદમ ટેસ્ટી સુપ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમે બીજાં કયા વેજીટેબલ યુઝ ક્યાઁ અને સુપ કેવો બન્યો હતો??#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC#સાઉથલાડુ બોલતા જ મોં ભરાય જાય ,,જેવું મીઠું લાડુ નામ છે એવો જ મીઠો મઘમઘતોસ્વાદ છે લાડુનો ,,કોઈ પણ લાડુ બનાવો ,,,ચપોચપ ઉપડી જ જવાના ,,,ચુરમાના લાડુનું નામ પડતા જ પહેલા તો વિઘ્નહર્તા દુંદાળા દેવ યાદ આવે ,લાડુ બનાવીયે એટલે પ્રથમ તેનું નામ સ્મરણ મનમાં હોય જ ,,મારા ઘરમાંદરેક સભ્યોને લાડુ ભાવે છે એટલે બનતા જ રહે છે ,,અને આમ પણ આપણાતહેવારોની ગોઠવણી પણ એજ પ્રમાણે આવે છે ,,આ લાડુ ખાસ ગણપતિ ચતુર્થીનાબનાવે છે ,,દરેક ઘરે લાડુની સુગાંધ આવતી જ હોય ,,વળી આરોગ્યની દ્રષ્ટિ એ પણભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત વૃદ્ધિ થતી હોય છે એટલે આ ઘી ,સાકર ,ખાંડ ,ગોળ,ઘઉં તે દરેક પદાર્થો ત્રિદોષ શામક છે ,,એટલે આ પ્રસાદ લેવા થી તંદુરસ્તી પણ વધે છેશાસ્ત્રોમાં આપણા તહેવાર ,વ્રત ઉપવાસ દરેક આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીનેબનાવવામાં આવ્યા છે ,,ઘી થી લચપચતા લાડુ નાનામોટા સહુને ભાવતા હોય છે .લડી જુદી જુદી ઘણી રીતે,ઘણી વસ્તુઓમાંથી ,બનતા હોય છે ,,પણ ગણપતિજીનેઆ ચુરમાના લાડુ જ પ્રિયા છે ,,,એટલે ચતુર્થી નિમિતે આ જ લાડુ બને છે ...આ લાડુની વિશેષતા એ છે કે આખા ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ લગભગપારંપરિક રીતે જ બનતા હોય છે ,ભારતમાં દરેક રાજ્યમાં ચુરમાના લાડુ આ જ રીતે બને છે ... Juliben Dave -
મીક્ષ ભજીયાં અને દહીંવડા(Mix Bhajiya and dahivada recipe in gujarati)
ચાલો કોણ કોણ આવો છો ભજીયાં ને દહીંવડા ખાવા!!!!😋😋વરસાદ પડતો હોય, અને ગરમ ભજીયા ન ખાધા હોય તો તેને ચોમાસુ કહેવાય ખરું???આજે બહાર સરસ રીમઝીમ વરસાદ પડતો હતો, એટલે મેં ઘરમાં બધાને પૂછ્યું કે ભજીયાં બનાવું??? બધાની અલગ અલગ ફરમાઈશ આવી. હવે શું કરવું!!! તો મેં બધાને ભાવતાં અલગ અલગ ભજીયાં અને દહીંવડા બનાવ્યાં. પતિ નાં ફેવરેટ પાલક ગોટાં અને મકાઈ નાં ભજીયાં, મારી પુત્રી નાં ફેવરેટ બટકાની પીત્તી નાં અને કાંદા નાં ભજીયાં, મારા ફેવરેટ મગની દાળ- કાંદા નાં અને ચટપટાં દહીંવડાં. મસ્ત ગરમા ગરમ ભજીયાં અને દહીંવડા ખાવાની ખુબ જ મઝા આવી.વરસાદ અને ભજીયાં અને જોડે મસ્ત આદું-મસાલાં વાળી ચા.... બશ બીજું શું જોઈએ!!!! 😋😍આ બધાનું શું જોરદાર પરફ્કેટ કોમ્બીનેશન હોય છે!!! શું કહેવું છે તમારું?😊😊😍🥰તમને પણ ફોટો જોઈને જો ખાવાનું મન થયું હોય તો, તો તમે પણ મારી આ રેશીપી જોઈને બનાવો ફટાફટ અને આનંદ લો. અને મને જરુર થી જણાવજો કે તમારા ફેવરેટ ભજીયાં કયા છે???#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશ્યલ#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કોકોનટ લાડુ(Coconut lAdu Recipe in Gujarati)
આ લાડુ માં કોપરું અને ચોકલૅટ નું કોમ્બિનેશન કર્યું છે. જે બહુ સરસ લાગે છે. લાડુ ને એક નવો સ્પર્શ આપવાનો પ્રયત્ન કર્યો છે. મારી દીકરી ને ચોકલૅટ ભાવે છે એટલે ચોકલૅટ નો ઉપયોગ કરી કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jyoti Joshi -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
રવા ના લાડુ(Surti special choth rawa ladu recipe in Gujarati)
#GC#Ganesh_chaturthi_speciસુરતી સ્પેશિયલ એટલા માટે કે આ લાડુ રવા ના બનાવવામાં આવે છે ..અને તેને જેટલો ફીની ને બનાવવામાં આવે એટલો તે વ્હાઈટ બને છે...સો મેહનત છે પણ આ લાડુ બીજા લાડુ કરતા પણ વધુ સોફ્ટ અને ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે....માટે ત્યાં ગણપતિ ચોથ પર કે હોળી માં આ j લાડુ બને છે ..મારા તો ખુબ જ પ્રિય છે.....અને ગણેશ જીના તો ખુબ જ પ્રિય હોય છે. તમે પણ a રીતે ચોક્કસ ટ્રાય કરજો...પછી આ જ. રીતે બનાવશો.... Twinkal Kalpesh Kabrawala -
કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)
#GCમને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા. TRIVEDI REENA -
રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!સાચું કીધું ને!!! 😋😋🥰😊રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસાવાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!#માઇઇબુક#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
પાસ્તા (Pasta in Red Sauce Recipe in Gujarati)
#GA4#Week5#Italianપાસ્તા એમ નામ જ સાંભળીને બધાના મોં મા પાણી આવી જાય છે. પાસ્તા એ વલ્ડ ફેમસ ઈટાલીયન ફુડ છે, અને હવે એ બધાની ઘરે બનતું નાના મોટા બધાનું ફેવરેટ ફુડ છે. પાસ્તા બહુ જ બધી અલગ જાતનાં હોય છે, અને બહુ બધી અલગ રીતે બનતાં હોય છે. અમારી ઘરે, પેને પાસ્તા, મેકો્ની પાસ્તા, રીગાટોની પાસ્તા અને વાઈટ સોસ માં બનતાં ફેટચીની પાસ્તા બીજા બધાં પાસ્તા કરતાં વધારે બનતાં હોય છે.આજે આપડે બેસીક રેડ સોસમાં બનતાં પાસ્તા બનાવસું. પાસ્તા સોસ બનાવવો પણ ખુબ જ ઈઝ છે, પણ આજે મેં તૈયાર સોસ યુઝ કર્યો છે. આમતો મોટે ભાગે બધાં મેંદા માંથી બનાવેલા પાસ્તા યુઝ કરતાં હોય છે, આજે મેં હોલ વ્હીટ માંથી બનેલાં પાસ્તા યુઝ કર્યાં છે. જે મેંદા કરતાં પચવામાં પણ હલકા હોય છે.મેં બે અલગ પાસ્તા બનાવ્યાં છે, પેને પાસ્તા અને રીગાટોની પાસ્તા. બંને માં બધું સેમ જ કર્યું છે, ખાલી એક ને ઓવનમાં જરા વાર બેક્ડ કર્યાં છે , અને બીજા ને ખાલી તાવડીમાં બધું ઉમેરી બનાવ્યાં છે. મારી Daughter ને બેક્ડ કરેલાં વધારે ચીઝ વાળાં ભાવે છે, અને Husband ને ઓછી ચીઝ વાળાં સાદા પીસ્તા ભાવે છે.તમે પણ આ રીતે પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં અને કયા પાસ્તા વધારે ભાવે છે!!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ફાડા લાપસી (fada lapsi recipe in Gujarati)
માત્ર ગુજરાત માં નહીં પરંતુ આ લાપસી રાજસ્થાન, મહારાષ્ટ્ર માં પણ બનાવાય છે અને કુકર માં આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય છે.જે પ્રસાદ તરીકે અથવા શુભ પ્રસંગે બનાવાય છે.જેમાં ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે.જેને ઓરમું પણ કહેવાય છે. Bina Mithani -
રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
#trend2Week2રાગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેમાં બટાટાની પેટીસ જોડે ચટાકેદાર પીળા વટાણાં નો રગડો ચટણીઓ, કાંદા અને સેવ સાથે પીરસવામાં આવે છે. જોઈ ને ખાવાનું મન થાય એવું ટેસ્ટી ફુડ છે.રાગડા પેટીસ નાં બે મેઈન ઘટકો, એક તો વટાણાંનો ચટાકેદાર રગડો એ વટાણાને પલારી બાફીને મસાલાં કરી ને બનાવવા માં આવે છે. આ રગડો એકલાં પાંવ જોડે અને એમાં સેવ અને ચટણી નાંખીને પણ ખાઈ સકાય છે.બીજું મહત્વનું ઘટક આમાં એની બટાકાની પેટીસ હોય છે. બાફેલા બટાકાં માં બહુ ઓછા મસાલા કરી એને બનાવવામાં આવે છે.અમારી ઘરે તો આ રગડા-પેટીસ બધાને ખુબ જ ભાવે છે. ઘરમાં જ હોય એવા સામાંનમાંથી બની જતી ખુબજ ઈઝી અને ટેસ્ટી વસ્તુ છે. તમે પણ મારી આ રીત થી બનાવી ચટાકેદાર ટેસ્ટી રગડા-પેટીસ નો આનંદ માણો.#RagdaPattish#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી(kadhi recipe in Gujarati)
કઢી એ દહીં અને ચણાના લોટથી બનતી વાનગી છે. ભારતના જુદા-જુદા ક્ષેત્રમાં જુદી રીતે કઢી બનાવવામાં આવે છે. દરેક ની બનાવવા ની રીત અલગ હેય છે અને તે દરેક નો ટેસ્ટ અલગ હોય છે. પંજાબી કઢી, રાજસ્થાની કઢી, મહારાષ્ટ્રિયન કઢી અને ગુજરાતી કાઢી. આ બધી કઢી માં ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી મારી સૌથી વધારે ફેવરેટ છે.ગુજરાતી કઢી ને દહીં /છાશ અને ચણાના લોટના મિશ્રણથી બનાવવા માં આવે છે. તેમાં થોડા મસાલા અને ઘી થી વઘાર કરવામાં આવે છે.તે ખુબ જલદી બની જતી હોય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ હોય છે.ચાલે તો આજે આપડે મારી ફેવરેટ ગુજરાતી કઢી કેવી રીતે બને છે તે જોઈએ. તમારી કેવી કઢી ફેવરેટ છે તે જરુર થી જણાવજો, અને આ રીતે કઢી બનાવી અવશ્ય જણાવજો કે કેવી બની છે!!#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakri recipe in Gujarati)
અમારી ઘરે અલગ- અલગ થેપલાં, મસાલાં ની સાદી ભાખરી, ફુલાવેલી જાડી ભાખરી, મસાલાં બિસ્કીટ ભાખરી એ બધું ખુબ જ બને. મને સવારનાં નાસ્તાં માં ચા કે કોફી જોડે એ જ ખાવાં નું ગમે. બીજાં બધા તળેલાં નાસ્તાં કરતાં આ મને ખુબ સારું ઓપ્સન લાગે. આ બધાં માં બિસ્કીટ ભાખરી મારી ખુબજ ફેવરેટ. કશે ટા્વેલ કરતાં હોય તો પણ થેપલાં ની જોડે એ તો જોડે હોય જ.આમાં સૌથી સારી વસ્તું એ કે, બનાવ્યાં પછી એ જલદી બગડતી નથી. ૮-૧૦ દીવસ તો આરામ થી રહી શકે છે.ટેસ્ટમાં પણ એ ખુબ જ સરસ લાગે છે. ચા-કોફી જોડે ખાવ કે પછી અથાણાં જોડે કે પછી એકલી ખાવ. ખુબ જ સરસ લાગે છે.બજારમાં માં પણ આ ભાખરી મળતી હોય છે, મેં ઘરે રવો એન ચણાનો લોટ મીક્ષ કરી ને થોડી હેલ્ધી બનાવી છે. ચણાંનો લોટ ઉમેર્યો છે, એટલે મોવન ઓછું હોવાં છતાં સરસ બિસ્કીટ જેવી બની છે. તમે પણ મારી આ રીત થી બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (4)