સ્પ્રાઉટ્સ કટલેસ (Sprouts Cutlets Recipe In Gujarati)

sprouts એટલે કે અંકુરિત અથવા ફણગાવેલા મગ. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે જ તેમાંથી બનાવેલી કટલેસ એક હેલ્ધી રેસિપી છે. આ રેસિપી આપણે બ્રેકફાસ્ટ અથવા તો સાંજના સમયે નાસ્તા માટે બનાવી શકાય.
સ્પ્રાઉટ્સ કટલેસ (Sprouts Cutlets Recipe In Gujarati)
sprouts એટલે કે અંકુરિત અથવા ફણગાવેલા મગ. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે જ તેમાંથી બનાવેલી કટલેસ એક હેલ્ધી રેસિપી છે. આ રેસિપી આપણે બ્રેકફાસ્ટ અથવા તો સાંજના સમયે નાસ્તા માટે બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં ફણગાવેલા મગ લેવા. તેને મિક્ષરમાં એક આંટો ફેરવવો. વધારે ક્રશ કરવું નહીં. પછી આ મિક્સરને એક બાઉલમાં કાઢી લેવું તેમાં બાફેલા બટાકા ને ક્રશ કરી ઉમેરવું ત્યારબાદ તેમાં સુજી નાખવો પછી તેમાં ઝીણા સમારેલા લીલા વટાણા નાખવા ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, મરી પાઉડર, લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરવો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું પછી તેમાંથી હળવા હાથે કટલેસ બનાવવી. તેને તમે ઇચ્છા મુજબ કોઈપણ શેપ આપી શકો છો.
- 2
હવે આ કટલેસને આપણે શેલો ફ્રાય કરીશું તેના માટે એક પેનમાં થોડું તેલ ગરમ મૂકશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં કટલેસ તળવા માટે મૂકશું. કટલેસ ને મીડીયમ આંચ પર જ તળવાની રહેશે. કટલેસ બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની રહેશે. તો હવે કટલેસ તૈયાર છે સર્વ કરવા માટે. તેને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા -
-
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
-
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
-
ફણગાવેલા મગનું શાક(Sprouts Moong Shaak Recipe in Gujarati)
#GA4 #Week11Sproutsફણગાવેલા મગ ચોક્કસ ખાવા જોઈએ, ઘણા ખરા રોગોને શરીરથી દુર રાખવામાં થાય છે મદદરૂપ થશે.ફણગાવેલા મગનું સેવન હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે. માટે ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનીફીટ મળી રહે છે. અહીં ફણગાવેલા મગ નું શાક ની રેસીપી શેર કરી છે. Chhatbarshweta -
-
સ્પ્રોઉટ્સ ઢોકળા(Sprouts Dhokla Recipe in Gujarati)
#GA4#week11#FoodPuzzleWeek11word_sproutsઆ ઢોકળા એકદમ ઓછા તેલ મા બને છે.તેને બેક કરી અથવા સ્ટીમ કરી બનાવી શકાય.તેમાં ખૂબ સારી માત્રા માં દુધી, ફણગાવેલા મગ અને કોથમીર નો ઉપયોગ કર્યો છે.એકદમ પોચા અને વચ્ચે આખા મગ નો સ્વાદ સરસ લાગે છે. Jagruti Jhobalia -
સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
#Breakfast#cookpadgujrati#cookpadindiaસુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ Bhavna Odedra -
મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)
#GA4#week11#post2#sprouts#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati) ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ. તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો. ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ . Daxa Parmar -
ફણગાવેલા મગ ના ચીલા (Sprouts Chilla Recipe In Gujarati)
ફણગાવેલા મગ ના ચીલા માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે પણ જરૂર થી બનાવજો. અને આ ડીશ ને મેં અલગ જ રીતે પ્રેસેન્ટ કરી છે. જેથી કોઈ ને પણ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ જાય..#superchef2#week2#માઇઇબુક#પોસ્ટ૩૦ Charmi Shah -
સ્પ્રોઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe in Gujarati)
#GA4#week11#post 2#SPROUTSનાસ્તા મા કે લાઇટ ડીનર માટે ભેળ એ બેસટ ઓપશન છે. મેં અહીં પૌષ્ટિક ફણગાવેલા કઠોળ ની ભેળ બનાવી છે.જે એકદમ હેલધી અને ટેસટી છે. આઉટીંગ મા કે ડબ્બા મા કે ડાયેટ માટે ગુડ ઓપસન છે. mrunali thaker vayeda -
-
સલાડ (Salad Recipe in Gujarati)
#GA4#week11#sproutખલવા ઍક ફરાલી ડીશ છે . પ્રોટીનથી ભરપૂર છે Dr Chhaya Takvani -
-
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts Vaishali Prajapati -
મગનું ચાઈનીઝ સલાડ (moong chinese salad recipe in gujarati)
#ફટાફટ ફણગાવેલા મગનું ચાઈનીઝ સ્ટાઈલ હેલ્દી સ્ટાર્ટર આ બનાવવામાં ખૂબજ સરળ છતાં ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે તેમા ચાઈનીઝ નો ટેસ્ટ છે જે નાના-મોટા સૌને પ્રિય છે બાળકો મોટેભાગે મગ ખાતા નથી પરંતુ જો આ રીતે તેમણે બનાવીને આપવામાં આવે તો તેઓ ખુશી ખાઇ જાય છે અત્યારે લોકો હેલ્ધી ખાવાનું ખાય છે આ હેલ્ધી અને ફીલિંગ ઇફેક્ટ આપે એવી રેસિપી છે. Arti Desai -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
-
મગ ના પેનકેક(Moong pan cake recipe in Gujarati)
#GA4#Week2હું રોજ ફણગાવેલા મગ ઉપયોગ માં લઉ છું તો તેમાંથી પેનકેક નો વિચાર આવ્યો Mudra Smeet Mankad -
ખીચડી (khichdi recipe in gujarati)
ફણગાવેલા મગ, ઘઉં ના ફાડા માંથી બનાવેલી હેલ્થી ડીસ છે Jarina Desai -
-
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ