સ્પ્રાઉટ્સ કટલેસ(Sprouts Cutlet Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

સ્પ્રાઉટ્સ કટલેસ(Sprouts Cutlet Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫
૪-૫ સર્વિંગ્સ
  1. ૧ કપફણગાવેલા કઠોળ (મગ, મઠ)
  2. ૧/૪ કપલીલા વટાણા
  3. ૧/૪ કપલીલી ડુંગળી
  4. ૪-૫ નાના બટેટા બાફેલા
  5. ૪ ટેબલ સ્પૂનટોસ્ટ નો ભૂકો
  6. ૨ ટેબલ સ્પૂનતપકીર નો લોટ
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧ ટી સ્પૂનદળેલી ખાંડ
  11. ૧/૨ ટી સ્પૂનલીંબુ
  12. સ્વાદ મુજબ મીઠુ
  13. તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫
  1. 1

    એક બાઉલ મા બાફેલા કઠોળ, બાફેલા વટાણા અને બટેટા બાફેલા મિક્સ કરવા પછી લીલી ડુંગળી અને ટોસ્ટ નો ભૂકો એડ કરવો

  2. 2

    પછી આદુ મરચા ની પેસ્ટ, તપકિર નો લોટ, લાલ મરચુ, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠુ, દળેલી ખાંડ, લીંબુ એડ કરી મિક્સ કરવુ

  3. 3

    તૈયાર લોટ મા થી નાના લુવા લઇ કટલેસ નો સેપ આપી તપકિર ના મિશ્રણ મા ડીપ કરી ને પછી ટોસ્ટ ના ભૂકા મા રગદોળી એક પ્લેટ મા રાખવી

  4. 4

    બધી કટલેસ ને આવી રીતે તૈયાર કરી લેવી અને પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કઠોળ ની કટલેસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes