ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)

#હેલ્થી
#Goldenapron
#post-7
#India
#post-4
ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી
#Goldenapron
#post-7
#India
#post-4
ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ફણગાવેલા મઠ એક વાટકી ફણગાવેલા મગ અને એક વાટકી ફણગાવેલા ચણા આ બધું મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લેવું અધકચરું ક્રશ કરવું પાણી નાખ્યા વગર ક્રશ કરો
- 2
હવે એક બાઉલમાં ક્રશ કરેલા ફણગાવેલા કઠોળ ને કાઢી લેવું. હવે તેમાં બધો મસાલો ઉમેરો 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, લીલા ધાણા, સિમલા મિર્ચ ઝીણું સમારેલું,લીલા મરચા ઝીણા સમારેલા,2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી મિક્સ હર્બસ, 1 ચમચી ઓરેગાનો, કોથમીર ઝીણી સમારેલી આ બધું મિક્સ કરી ટીકી બનાવી દેવી પછી તેને સોજી માં દીપ કરવાની અને પછી શેલો ફ્રાય કરી લેવાનું
- 3
લાલ કે લીલી ચટણી સાથે એને સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ બને છે તમે આ કબાબને ડીપ ફ્રાય પણ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા અનાજ કઠોળ ની ભેળ(Sprouted Grain Bhel Recipe In Gujarati)
#MRCઅનાજ કઠોળ માંથી બનાવેલું કંઈપણ હોય પૌષ્ટિક કહેવાય એમાંય જો ફણગાવેલું હોય તો અતિ ઉત્તમ ગણાય અહીં આપણે ફણગાવેલા અનાજ કઠોળની ભેળ બનાવી શું ચણા મગ અને બાજરો આ ત્રણ નો ઉપયોગ કરીશુ આ ભેળ બનાવવા માટે સમય લાગતો નથી હા અનાજ કઠોળ ને ફણગાવવા સુધીની પ્રક્રિયા થોડો ટાઈમ માગી લે છે તો બનાવવામાં સરળ અને ચોમાસામાં ખૂબ જ ભાવે એવી આ ભેળ આપણે બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફણગાવેલા કઠો઼ળ (Sprouted Kathol Recipe In Gujarati)
#NFR#નો Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
ફણગાવેલા કઠોળ ની બિરયાની
#કઠોળ કઠોળ મા પ્રોટીન નુ પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તેને ફણગાવીયે તો તે વધારે હેલ્ધી ફૂડ બને છે તેમાં બી12,ફોલીક એસીડ, ની સાથે વિટામીન સી,નુ પ્રમાણ વધી જાય છે અને પચવા મા સરળ બની જાય છે મે અહિ મગ અને મઠ નો ઉપયોગ કરીને બિરયાની બનાવી છે। R M Lohani -
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
હેલ્થી સલાડ
#હેલ્થી ફણગાવેલા મગ ને મઠ હેલ્થ માટે ખુબજ સારા છેદરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે ખુબ જ સારું સલાડ છે Kalpana Parmar -
-
ફણગાવેલા ચણા નું શાક
ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે . Sonal Modha -
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
સ્પારાઉટ બીન શોર્ટ
#વિકમીલ 3#માઇઇબુક post 16ફણગાવેલા કઠોળ થી બનતી આ ભાજીખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનયુક્ત છે Nirali Dudhat -
-
ડુંગળી મઠના પરાઠા
#પરાઠાથેપલામઠ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક કઠોળ છે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તો કેવી રીતે બને મઠના પરાઠા એ આપણે રેસિપીમાં જોઈએ. Bhumi Premlani
More Recipes
ટિપ્પણીઓ