હેલ્ધી અને ટેસ્ટી ક્વિનોઆ નુ સુપ અને મકાઈ ભેળ(Quinoa Soup Recipe In Gujarati)

#સાઇડ
આજની જીંદગીને ધ્યાનમાં રાખતા હેલ્ધી અને સાત્વીક ખોરાક અને એ પણ ટેસ્ટથી ભરપૂર હોય તો કોને પસંદ ન આવે. એથી આજની વાનગી છે ક્વિનોઆ નુ સુપ અને મકાઈ ભેળ જેમાં ઉપયોગ કરેલ દરેક વસ્તુ બાફીને અને ઉકાળીને ઉપયોગ કરેલ છે.
હેલ્ધી અને ટેસ્ટી ક્વિનોઆ નુ સુપ અને મકાઈ ભેળ(Quinoa Soup Recipe In Gujarati)
#સાઇડ
આજની જીંદગીને ધ્યાનમાં રાખતા હેલ્ધી અને સાત્વીક ખોરાક અને એ પણ ટેસ્ટથી ભરપૂર હોય તો કોને પસંદ ન આવે. એથી આજની વાનગી છે ક્વિનોઆ નુ સુપ અને મકાઈ ભેળ જેમાં ઉપયોગ કરેલ દરેક વસ્તુ બાફીને અને ઉકાળીને ઉપયોગ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ક્વિનોઆને પાણીથી સાફ કરો.
- 2
પછી કુકરમાં નહીવત જેવું તેલ નાંખી તેલ ગરમ થતાં એમા જીરૂ નાખો. હવે ઉપર જણાવેલ મસાલા માપ મુજબ ઉમેરો અને ગેસને ધીમો રાખો જેથી મસાલા બરી ન જાય. પછી બધા શાકભાજી ઉમેરી એમાં ક્વિનોઆ ઉમેરી ૩ કપ પાણી ઉમેરી કુકરને ઢાંકીને બાફી લો.
- 3
બધું બફાઈ જાય પછી કુકરને ઠંડુ પડવા દો. ત્યાં સુધી મકાઇના દાણાને બાફી દો. કુકર ઠંડુ થતા એને બોલી કાઢી ધીમા ગેસ પર વધારાનું પાણી બાળી લો. અને હવે તૈયાર છે આપનું ક્વિનોઆનું સુપ. એમાં ઉપરથી મકાઇના દાણા ઉમેરો અને ચીઝ જોયતુ હોય તો ચીઝ ઉમેરી હેલ્ધી સુપનુ આનંદ ઉઠાવો.
- 4
હવે બાફેલ મકાઈમાં ચાર્ટ મસાલો થોડું મીઠું અને લાલ મરચું ઉમેરી એમાં કેપ્સીકમ ઉમેરી ચીઝી જોયતું હોય તો ચીઝ ઉમેરી પરેશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
રાજમા સુપ (Rajma Soup In Gujarati)
#RC3રાજમા એ પો્ટીન થી ભરપૂર છે.જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે આ સુપ એ બેસ્ટ ઓપ્શન છે.આ સુપ એ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે આજે ટોમેટો સૂપબનાવ્યું છે તો ચાલો આપણે ટોમેટો સુપ ની રેસીપી જોઈએ. Varsha Monani -
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#WEEK8કોર્ન ભેળમકાઈ બધા ને ભાવે,પણ તેને બાફવા મા ખૂબ વાર લાગે છે.પણ માઈક્રોવેવ મા ઝડપ થી બફાય જાય છે. Colours of Food by Heena Nayak -
બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
શિયાળા માટે આ ખૂબ જ હેલ્થી છે વિટામિન સી થી ભરપૂર છે તેમજ બાજરી ના પણ ઘણા બેનિફિટ છે આ એક હેલ્ધી સુપ છે. બાજરા સાથે ઘીનો સ્વાદ વધારે સારો લાગે એટલે અહીં ઘીનો ઉપયોગ કર્યો છે એ દૃષ્ટિએ પણ હેલ્ધી છે શાકમાં તમે કોઈપણ જાતના મનગમતા શાક ઉમેરી શકો જેમ કે મકાઈ વટાણા કેપ્સીકમ કે અન્ય તમારી પસંદગીના શાક. Hetal Chirag Buch -
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Yellow#Cookpadindia#Cookpadgujaratiમકાઈમાં વિટામિન સી, બાયોફ્લેવિનૉઈડ્સ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ કૉલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ધમની બ્લૉક થવાથી રોકે છે. આમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. મકાઈમાં વિટામિન એ અને સીનું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય એન્ટી-ઑક્સિડેન્ટ ફ્રી રેડિકલથી બચાવીને ચેહરા પરથી કરચલીને અટકાવે છે. આનાથી તમારી ત્વચા સુંદર થશે.મકાઈમાં રહેલા ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હાડકા મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.મકાઈમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે. મકાઈ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે માટે લાંબા સમય સુધી એનર્જી રહેશે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે Neelam Patel -
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
કીનોવા વોલનટ સલાડ (Quinoa Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsકીનોવા એ રાજગરો જેવું અનાજ છે જેમાં પ્રોટીન નુ પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં અન્ય શાક અને અખરોટનો ઉમેરો કરીને આ ડીશ બનાવી છે. જેને સાઇડ ડીશ તરીકે અથવા હળવા ડીનર માં લઇ શકો છો. Bijal Thaker -
ટામેટાં અને ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં બનાવ્યું હેલ્ધી સુપ . ટેસ્ટ માં પણ સરસ લાગે છે. Sonal Modha -
ટામેટા ડુંગળી નો સુપ (Tomato Dungri Soup Recipe In Gujarati)
આ સુપ મા મરી .તમાલપત્ર ને આદુ નો ઉપયોગ કર્યો છે Jayshree Soni -
મકાઈ ના ગોટા
#ગુજરાતીમકાઈ ની સીઝન ચાલુ થઈ ગઈ છે માટે અમારા ઘરે તો વરસાદી માંગેલ મા પારંપરિક ભોજન મા મકાઈ ના ગોટા તો હોય જ...... Prerita Shah -
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી છોકરાઓ દરેક સબજી નથી ખાતા પણ ટેસ્ટી સુપ તેને ભાવે આજ મેં મિક્સ વેજીટેબલ સુપ બનાવીયો Harsha Gohil -
-
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
સ્પ્રોઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe in Gujarati)
#GA4#week11#post 2#SPROUTSનાસ્તા મા કે લાઇટ ડીનર માટે ભેળ એ બેસટ ઓપશન છે. મેં અહીં પૌષ્ટિક ફણગાવેલા કઠોળ ની ભેળ બનાવી છે.જે એકદમ હેલધી અને ટેસટી છે. આઉટીંગ મા કે ડબ્બા મા કે ડાયેટ માટે ગુડ ઓપસન છે. mrunali thaker vayeda -
ટામેટા પાલક સુપ (Tomato Palak soup recipe in Gujarati)
#GA4#week10#soupશિયાળા માં સુપ એ હેલ્ધ માટે ખુબ સારું ગણાય છે.પાલક બાળકો ને ઓછી પસંદ આવે છે,આવી રીતે ટામેટા ના સુપ માં ઉમેરી ને પાલક ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
કેરેટ વોલનટ સુપ (Carrot Walnut Soup Recipe In Gujarati)
#SJC#MBR3 આ સુપ ની સિઝન છે.અલગ અલગ પ્રકાર નાં સુપ ની મજા માણવાં મળે છે.કેટલાંક સુપ બીજા દિવસે વધુ સારા લાગે છે.આ સ્વાદ થી ભરપૂર સુપ છે.ગાજર અને બીજા શાક ભાજી નો ઉપયોગ કરી બનાવાય છે.ઓવન માં બનાવવા થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
ગાજર બીટ ટામેટા ના સુપ (Gajar Betroot Tomato Soup Recipe In Gujarati)
#winter special#soup recipe,Healthy#cookpad Gujarati#cookpad indiaપોષ્ટિક તત્વો થી ભરપુર સુપ વિન્ટર ની મજા છે ,એપેટાઈજર ની સાથે ગરમાગગરમ સુપ પીવાની કઈ મજા અલગ છે. જયારે પ્રવાહી ખોરાક લેવાની હિમાયત હોય ત્યારે વિવિધ જાત ના સુપ શરીર મા શકિત અને ઉર્જા ના સંચાર કરે છે Saroj Shah -
લેમન કોરીએન્ડર સુપ
#સ્ટાર્ટસુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે. Bhumika Parmar -
-
સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)
#GA4#Week20શિયાળામાં ગરમ ગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે.અલગ અલગ પ્રકારના સુપ આપણે ઘરે બનાવી એ છીએં.આજે મેં મિક્સ વેજીટેબલ અને પાલક નો ઉપયોગ કરી ખૂબજ સરસ અને હેલ્ધી સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
બીટ ટામેટા અને દૂધીનો સુપ (Beetroot Tomato Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ સુપ હેલ્ધી બને છે અને ઉપવાસમાં પણ લઇ શકાય છે તો જરૂરથી બનાવજો Kalpana Mavani -
બીટ, ગાજર, ટામેટાં નું સુપ (Beet Carrot Tomato Soup Recipe In Gujarati)
#RC3Week3રેઈન્બો ચેલેન્જલાલઆ સુપ બીટ, ગાજર, ટામેટા,થી બનાવું છું.. આ સુપ ડાયેટ કરતા હોય.. તો એમનાં માટે બેસ્ટ છે..ન તો એમાં વઘાર ની જરૂર છે..ન તો કોને ફ્લોર..તો પણ મસ્ત ઘટ્ટ અને ટેસ્ટી બને છે..અને લાલ કલર ની શાકભાજી થી આપણું લોહી વધે છે..બીટ ગાજર અને ટામેટા સલાડ કે સુપ બનાવી ને ખાવા જ જોઈએ..તો જુઓ મારી ખૂબ જ સરળ રેસિપી.. Sunita Vaghela -
સરગવાનો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#SJC આ સુપ ઓઈલ ફ્રી બનાવ્યો છે.જે હેલ્ધી બને છે. Bina Mithani -
કોર્ન કોકોનટ અને લેમનગ્રાસ સુપ (Corn Coconut & Lemongrass Soup recipe in Gujarati)
#સાઇડ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
રાજમા સુપ(Rajma soup recipe in Gujarati)
રાજમા ને બોઇલડ કરી અને તેના પાણી મા વેજીટેબલ અને હૅબસ મીકસ કરી બનાવ્યું છે.પૌષ્ટિક વધારે અને મનચાઉ સુપ જેવો ટેસ્ટ અને કોઇપણ સોસ નો ઉપયોગ કર્યો નથી.#GA4#week12#rajma Bindi Shah -
એપલ સુપ(Apple soup recipe in Gujarati)
#CookpadTurns4આ સુપ માટે લીલા અને લાલ એમ બંન્ને પ્રકારના સફરજન નો ઉપયોગ કર્યો છે . સાથે દૂધીનું સંયોજન કરેલું છે. ઈટાલીયન સીઝનીંગ અને મીક્ષ હર્બ એક પ્રકારની તીખાશ આપે છે. ઉપરથી થોડો મીઠી નારંગીના રસનો ઉપયોગ કરેલ છે જે થોડી ખટાશ વાળી મિઠાશનો ટચ આપે છે.આ સૂપ હેલ્ધી પણ છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ