સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)

Bhumika Parmar @Bhumu1207
સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ને ધોઈ લો અને પછી ઝીણું સમારી લો.પાલક ની ભાજી ધોઈ ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લો.હવે તેને પાણી સાથે એકદમ લીસુ પીસી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણ, મરચું અને આદુ નાખી હલાવો.હવે તેમાં લીલું લસણ નાખી બરાબર મિક્સ કરો.હવે તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો.મીઠુ નાખી બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દો.હવે બે ગ્લાસ પાણી નાખી ઉકાળવું.
- 3
એક વાટકી માં પાણી લઈ કોર્ન ફ્લોર નાખી બરાબર મિક્સ કરો.હવે સુપ મા મરી પાઉડર, ચીલી ફ્લેક્સ ગ્રીન ચીલી સોસ, કોર્ન ફ્લોર નું મિશ્રણ નાખી બરાબર મિક્સ કરો.
- 4
હવે પાલક ની પ્યુરી નાખો અને સારી રીતે મિક્સ કરો.ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દો.સરસ ઘટ્ટ થાય પછી લીંબુ નો રસ નાખી દો.
- 5
ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
બટરનટ કેરોટ એન્ડ ટોમેટો સૂપ (Butternut Carrot Tomato Soup Recipe In Gujarati)
મોમ્બાસા મા હમણાં વરસાદી વાતાવરણ છે તો આવી વેધર માં ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. તો આજે મેં બટરનટ સુપ બનાવ્યું હતું. Sonal Modha -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 #post1 #spinach. # શિયાળામાં પાલક બહુ જ સરસ મળી રહે છે પાલક હેલ્થ માટે પણ સારી છે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ આવે છે. Megha Thaker -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
આલમન્ડ સ્પીનચ સુપ (Almond Spinach Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3જ્યારે તમે ઈઝી, સ્વસ્થ જમવા ની ઈચ્છા ધરાવતા હો, ત્યારે આ આલમન્ડ સ્પિનચ સૂપ બેસ્ટ ઓપ્શન છે. જ્યારે હેલ્ધી ખોરાક ની વાત આવે ત્યારે સુપ થી વધારે સંતોષકારક બીજું કાંઈ નથી . આ સુપ ની ખાસિયત એ છે કે તેમા તમે તમારી પસંદગી પ્રમાણે નો અથવા આહાર ની જરુરીયાત મુજબ નો સ્વાદ ઉમેરી શકો છો. બીજી ખાસ વાત એ છે કે તેમા કોઈ ડેરી પ્રોડક્ટ કે કોઈ લોટ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. એમાં ઉપયોગ કરેલા શાકભાજી થી જ એમાં થીકનેસ આવે છે અને બદામ થી ક્રીમીનેસ. અને ખાસ નાના ટાઉન માં જ્યાં બ્રોકોલી જેવા શાકભાજી મળતા નથી ત્યાં આ સુપ એવી જ ફીલીન્ગ આવશે. Harita Mendha -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
ટામેટાં અને ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં બનાવ્યું હેલ્ધી સુપ . ટેસ્ટ માં પણ સરસ લાગે છે. Sonal Modha -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16.પાલક શીયાળામાં ખાવાથી ખૂબ જ જરૂરી ને ફાયદાકારક છે.જે આંખ માટે ખૂબ જ સારી છે.જેમા બીટ નાંખવાથી કલર લાલ થશે. SNeha Barot -
પાલક સુપ(spinach soup Recipe in Gujarati)
વિન્ટર મા ગરમ ગરમ અલગ અલગ સુપ લેવા થી હેલ્થ માટે ખુબજ પૌષ્ટીક છે,પાલક,બોકોલી અને બદામ થી થીંક ક્રિમી સુપ બને છે.#GA4#week16 Bindi Shah -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)
આ એક ક્રિમી પાસ્તા નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પાસ્તા નો સૉસ રિકોટા ચીઝ, ફ્રેશ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ સૉસ માં મેંદા નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ પાસ્તા ગાર્લિક બ્રેડ કે બ્રુશેટા સાથે મેઈન કોર્સ તરીકે સર્વ કરી શકાય.#SPR#MBR4#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ક્લીયર સુપ (Veg Clear Soup Recipe In Gujarati)
#GA4#Week20#સુપ(SOUP)#વેજ ક્લીયર સુપ(VEG CLEAR SOUP TASTY WITH HEALTHY)😋😋🥣🥗વેજ ક્લીયર સુપ (Veg Clear Soup)🥣🥣🥣🥗😋😋Tasty With Healthy 😋 Vaishali Thaker -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
હેલ્ધી સુપ (Healthy Soup Recipe In Gujarati)
સૂપ જ્યુસ રેસીપીસ#SJR : હેલ્ધી સૂપઆપણે બારે હોટલમાં રેસ્ટોરન્ટમાં જતા હોઈએ ત્યારે સ્ટાર્ટર માં બધા સૂપ પીવાનું પ્રિફર કરતા હોય છે તો એ જ સૂખ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો આજે મેં હેલ્ધી સૂપ બનાવ્યું. નાના છોકરાઓને સૂપ પીવડાવવુ બહુ જ સારુ . એ બહાને બાળકોને થોડા વેજીટેબલ બ્લેન્ડ કરી તેમાથી સૂપ બનાવી ખવડાવી શકાય. Sonal Modha -
-
લેમન કોરીએન્ડર સુપ
#સ્ટાર્ટસુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે. Bhumika Parmar -
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507026
ટિપ્પણીઓ (13)