કેરેટ વોલનટ સુપ (Carrot Walnut Soup Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
કેરેટ વોલનટ સુપ (Carrot Walnut Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એલ્યુમિનિયમ ફોઈલ માં ગાજર, લસણ,ડુંગળી અને ટામેટા લઈ તેમાં મીઠું,મરી પાઉડર અને ઓલિવ ઓઈલ ઉમેરી ફોલ્ડ કરો.
- 2
પ્રિહીટેડ ઓવન માં 180 ડિગ્રી પર 30 મિનિટ માટે કૂક કરો.પેન માં અખરોટ ધીમાં તાપે શેકી લો.ઠંડા થાય પછી નાનાં પીસ કરવાં.
- 3
ગાજર બરાબર મેશ થવાં જોઈએ.ઠંડું થાય પછી મિક્ષચર જાર માં લઈ તેમાં બટર ઉમેરી ક્રશ કરો.
- 4
પેન માં ઉમેરી 1/4 કપ જેટલું પાણી અને મીઠું ઉમેરી ફરી ઉકાળો.ઉપર થી અખરોટ નાં પીસ મૂકી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંપકીન સુપ (Pumpkin Soup Recipe In Gujarati)
#SJC#MBR3 ખૂબજ સહેલો પમકીન સુપ જે સ્ટાર્ટર તરીકે ડિનર માં સર્વ કરી શકાય છે.અહીં મેં ઓવન માં શેકી ને બનાવ્યું છે.જે એકદમ સિલ્કી બને છે. Bina Mithani -
ટોમેટો બેલપેપર સુપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC આ એક પૌષ્ટિક સુપ છે.સુપ બનાવવા માટે લાલ પાકાં ટામેટા નો ઉપયોગ કરવો.રેડ બેલપેપર ની મીઠાશ લીધે અને કલર માટે બીટ નો ઉપયોગ કર્યો છે.સ્વાદિષ્ટ બનાવવા માટે લસણ અને મરી ઉમેર્યા છે.જે સ્ટાર્ટર તરીકે ઠંડી ની સિઝન માં ડિનર તરીકે સર્વ કરવામાં આવે છે.ભાત અને પાપડ સાથે રાત નાં જમવા માં પિરસી શકાય. . Bina Mithani -
ગાજર સુપ (Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiગાજરનો સુપ Ketki Dave -
સરગવા ની શીંગ અને ફણસી નો સુપ (Saragva Shing Fansi Soup Recipe In Gujarati)
#SJC ફક્ત સરગવા નું શાક નહીં પણ તેનો સુપ પણ પીવો જોઈએ.ફણસી સાથે અલગ સ્વાદ લાગશે છે.બાળકો ને જોઈતાં વિટામીન A,C,B પણ ખૂબ જ માત્રા માં આવેલાં હોય છે.તેમજ મોટી ઉંમર નાં લોકો આ સુપ સરળતા થી પી શકે છે.દરરોજ સવારે આ સુપ પીવો જોઈએ. Bina Mithani -
સરગવાનો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujratiફરગવેનો સુપ Ketki Dave -
ફુસિલી ટમેટો કપ્સ(fusilli tomatoes cups recipe in Gujarati)
#prc દુનિયા માં 350 અલગ અલગ પ્રકાર નાં શેઈપ નાં પાસ્તા જોવાં મળે છે.અહીં સ્પાયરલ પાસ્તા જે ફુસિલી પાસ્તા તરીકે પણ ઓળખાય છે.તેને ટમેટા ની અંદર સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે.આ રેસિપી મારી મેળે બનાવી છે. Bina Mithani -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala શિયાળા ની ઋતુ માં રાત્રે ડિનર માં ગરમાગરમ આ સૂપ પીવા ની સાથે ખાવા મજા પડે તેવો બન્યો છે.જાયફળ નો ગાજર અને મકાઈ નો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ક્રિમ નાં ઉપયોગ વગર બનાવ્યો છે. Bina Mithani -
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
બર્નટ તજ તમાલ-પત્ર ટોમેટો સુપ (Burnt Taj Bay Leaf Tomato Soup Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 વિવિધ રીતે બનતાં ટામેટાં સુપ ને અહીં મેં તજ લવિંગ અને ફ્રેશ તમાલ-પત્ર ની સુંગધ માટે તે બળી જાય ત્યાં સુધી શેકી ને બનાવ્યો છે.શિયાળા માં તેની મજા અલગ છે. Bina Mithani -
દૂધી પંપકીન અને બીટરુટ સુપ (Dudhi Pumpkin Beetroot Juice Recipe In Gujarati)
#SJC#MBR3 આ સુપ એકદમ સિમ્પલ બનાવ્યો છે.જે ઓઈલ ફ્રી અને વઘાર કર્યા વગર બનાવ્યો છે ટેસ્ટ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ટોમેટો સૂપ વીથ ગાર્લિક હર્બ ટોસ્ટ (Tomato Soup With Garlic Herb Toast Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#CWM1#Hathimasala આ સૂપ માં કોર્નફ્લોર ઉમેર્યા વગર અને સહેલાઈ થી ક્રિમી જે ટામેટા,ડુંગળી,લસણ અને બટર થી બને છે.જે ખૂબ જ અલગ રીતે બનાવવાંમાં આવે છે. તેમ છતાં તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.આ સૂપ ખૂબ જાડું અથવા પતલું ન હોવું જોઈએ.જે સ્ટાર્ટર માં સર્વ કરી શકાય.તેની સાથે ગાર્લિક હર્બ ટોસ્ટ સર્વ કર્યા છે. Bina Mithani -
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
-
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnutsનટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે. Bijal Thaker -
-
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સ્વીટ કોર્નં સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4# Week20 મિત્રો શિયાળા માં જો ગરમાગરમ સુપ મળે તો મજા પડી જાય આજે હુ તમારી સાથે કોર્નં સુપ ની રેસિપી શેર કરવા જઇ રહી છુ🍜🌽 Hemali Rindani -
લેફ્ટઓવર વેજીટેબલનો ક્લિયર સુપ (Leftover Vegetable Clear Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર વેજીટેબલ ક્લિયર સુપ Ketki Dave -
ગાજર બીટ ટામેટા ના સુપ (Gajar Betroot Tomato Soup Recipe In Gujarati)
#winter special#soup recipe,Healthy#cookpad Gujarati#cookpad indiaપોષ્ટિક તત્વો થી ભરપુર સુપ વિન્ટર ની મજા છે ,એપેટાઈજર ની સાથે ગરમાગગરમ સુપ પીવાની કઈ મજા અલગ છે. જયારે પ્રવાહી ખોરાક લેવાની હિમાયત હોય ત્યારે વિવિધ જાત ના સુપ શરીર મા શકિત અને ઉર્જા ના સંચાર કરે છે Saroj Shah -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન સુપ (Baby Corn Green Onion Soup Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન આ બંને નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે.શિયાળા માં ઘરે પાર્ટી હોય અને ગેસ્ટ માટે કંઈક નવું બનાવવું હોય તેનાં માટે બેબીકોર્ન સુપ મોંમાં પાણી આપનાર અને ઠંડી રાતો માં ગરમ રાખશે. Bina Mithani -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati બ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
-
-
-
બેસીલ-ફુદીના ચટણી (basil-mint chutney recipe in Gujarati)
ખૂબ જ અલગ પ્રકાર ની આ ચટણી સ્વાદ માં અને દેખાવ માં અલગ લાગે છે અને ઓછી સામગ્રી થી બની જાય છે.પોતાનો સ્વાદ હોવાંથી મરચાં પણ ઉમેરવા નથી પડતા.નાનાં બાળકો અને વડીલો આરામ થી વાપરી શકે છે.આ ચટણી મારી મેળે બનાવી છે. Bina Mithani -
પર્પલ કોબી અને ગાજર નો સલાડ (Purple Cabbage Carrot Salad Recipe In Gujarati)
#SPR પર્પલ કોબી ખાસ કરી ને આરોગ્યપ્રદ તરીકે જાણીતી છે.જે અન્ય શાકભાજી કરતાં એન્ટીઓક્સિડન્ટ ની સૌથી વધુ માત્રા માં હોય છે.હેલ્ધી અને ઝડપ થી બની જતો સલાડ મેક્સિકન, અમેરિકન,યુરોપિયન સહિત કોઈપણ સાથે જાય છે. Bina Mithani -
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ#SJC #સુપ_જયુસ_રેસીપી#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022 #Winter #Healthy #Soup#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16440592
ટિપ્પણીઓ