લેમન કોરીએન્ડર સુપ

#સ્ટાર્ટ
સુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે.
લેમન કોરીએન્ડર સુપ
#સ્ટાર્ટ
સુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાકભાજી ને ઝીણા સમારી લો. મે અહીં ચોપર મા ઝીણા કર્યા છે.
- 2
એક કળાયા મા તેલ ગરમ કરી લો અને તેમાં ઝીણું સમારેલું લીલું મરચું, આદુ અને ઝીણું સમારેલું લસણ ઉમેરી એક મિનિટ સુધી સાતડો પછી તેમાં બધા શાકભાજી ઉમેરી લો. ૨ મિનિટ સુધી સાતડો. પછી મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર, ગ્રીન ચીલી સોસ, લીલા ધાણા, અને લીંબુનો રસ નાખી હલાવી દો. ૩ વાટકા પાણી નાખી હલાવી દો.ચપટી હળદર ઉમેરી લો.
- 3
હવે એક વાટકી પાણી મા કોર્ન ફલોર ઉમેરી હલાવી દો. સુપ મા ઉમેરી બરાબર મિક્ષ કરી લો. ૩થી૪ મિનિટ સુધી ઉકળવા દો.ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી ટોમેટો ઓનીયન સુપ
#સ્ટાર્ટટામેટા સુપ તો બધા ના ઘરમાં બનતું જ હોય છે.શિયાળામાં મા તો ખાસ પીવું જ જોઈએ.અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
પીઝા ટ્વિસ્ટી
#કૂકરઆ ડીસ સુપ સાથે પીરસવામાં આવે છે અને સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.અને જયારે ખાઈએ તયારે પીઝા સોસ અને ચીઝ નો ટેસ્ટ એકદમ યમી લાગે છે.જનરલી ઓવન મા બને છે પરંતુ મે ઈડલી ના કૂકર મા બનાવી છે. Bhumika Parmar -
લેમન કોરીએન્ડર સુપ
#નોનઇન્ડિયન#goldenapron#post20#20_7_19#gujratiકોઈ પણ પાર્ટી માટે તમે આ સુપ બનાવી શકો છો આ વીટામીન c થી ભરપુર છે. આનો ટેસ્ટ થોડો ટેંગી છે. જરુર ટ્રાય કરજો. કોઈ પણ ચાઇનીઝ સુપ માટે વેજ.સ્ટોક ઉપયોગ મા લેવાથી સ્વાદ સરસ આવે છે. Hiral Pandya Shukla -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ vit.C રીચ સુપ અઠવાડિયા માં એકવાર પીવો જ જોઈએ.આ સુપ ધણી વાર appetizer તરીકે સર્વ થાય છે.પણ લાઈટ લંચ / ડીનર લેવું હોય તો એમા લઈ શકાય છે.શરદી , ઉધરસ માં ફાયદામંદ છે. આ સુપ ઈમ્યુનીટી ને બુસ્ટ કરે છે.#RC4#Week4 Bina Samir Telivala -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
વેજ ફ્રાયડ રાઈઝ વિથ નુડલ્સ સુપ(veg fried rice recipe in gujarati)
ચાઈનીઝ નું નામ આવે ત્યારે અમારા ઘરના બધા સભ્યોના મોઢા પર હા જ હોય છે બધાની મનગમતી વાનગી છે #kv Chandni Kevin Bhavsar -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લેમન કોરીયેન્ડર સુપ
#હેલ્થી#GH#indiaPost 8આ સુપ વિટામીન સી થી ભરપુર છે જે ખુબ પૌષ્ટીક છે.આ ટેંગી ફ્લેવર માં બનશે. Hiral Pandya Shukla -
લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week10આમ તો બધા જ સૂપ ખૂબ જ હેલ્ધી અને જેને વજન ઉતારવું હોય એની માટે ખૂબ જ ઉપયોગી છે . જેમાંથી આપણને લગભગ બધા જ પ્રકારના વિટામીન્સ પણ મળી રહેશે Manisha Parmar -
વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
અમે નાના હતા ત્યારે મમ્મી ખુબ બનાવતીમને અને મારો ભાઈ ને મમ્મી કુકરમાં બનાવીને ખવડાવતી ત્યારે અમારા ઘરમાં બધા ને ફેવરિટ હતી અત્યારે હું ઘરે મારે સાસરે બનાવુ છું અહીં પણ ફેવરિટ છેમમ્મી ડાયરેક્ટ કુકરમાં જ ૨/૩ સીટી વગાડતી મમ્મી નુ હાથની બનતી બીરીયાની અલગ જ ટેસ્ટી હતોમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Fam chef Nidhi Bole -
સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)
#GA4#Week20શિયાળામાં ગરમ ગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે.અલગ અલગ પ્રકારના સુપ આપણે ઘરે બનાવી એ છીએં.આજે મેં મિક્સ વેજીટેબલ અને પાલક નો ઉપયોગ કરી ખૂબજ સરસ અને હેલ્ધી સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)
અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે... Pinky Jesani -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
-
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
ટેંગી ટોમેટો રાઈસ
#ચોખાટામેટા ની પયૂરી નાખી બનાવેલા આ રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . અને તેમાં બધા શાકભાજી નાખ્યા હોવાથી વધારે હેલ્થી પણ છે. બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. Bhumika Parmar -
અમેરીકન ચૌપ્સી American Choupsy Recipe in Gujarati
#GA4 #Week2 #Post2 #Noodles અમેરીકન ચૌપ્સી મારી મનપસંદ ડીસ છે, એમા ઘણા બધા વેજ અને નૂડલ્સ ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે બધી વસ્તુ ભેગી કરીને ખાવામાં આવે ત્યારે, ચાઈનીઝ બધાને ગમતુ જ હોય છે, એમાં નવી નવી રીતે ઘણીબધી વાનગી બનાવી શકાય છે તો મારી ગોલ્ડન ઐપૌન ની વાનગી અમેરિકન ચૌપ્સી Nidhi Desai -
-
પનીર સાશલિક સિઝલર
#પનીરઆજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે. Bhumika Parmar -
-
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
એક્ઝોટીક વેજ રાઈસ (Exotic Veg Rice Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. અહીંયા મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને રાઈસ બનાવ્યા છે અને ખાસ કોઈ મસાલા નો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
વેજીટેબલ બાર્લી સુપ
#સ્ટાર્ટ#સ્ટાર્ટરબાર્લી એ વિટામીનથી ભરપૂર છે. એમાં પોટેશિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે જેનું સેવન કરવાથી આપણને મધુમેહ , શરીરના સોજા ,કબજિયાત ,સાંધાના દુઃખાવા વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે તો ચાલે આજે આપણે એવું હેલ્દી સૂપ બનાવી. Krishna Rajani
More Recipes
ટિપ્પણીઓ