ક્રિસ્પી ડિસ્ક

Ankita Pandit
Ankita Pandit @cook_26231170
Ahmedabad

#સાઇડ
મારું પેહલું પગલું.

આ રેસિપી તમે ઓછા સમયમાં અને ઓછા ઈંગ્રેડીએન્ટ્સ સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો. મોટા અને નાના બન્ને ને ખુશ કરી દે

ક્રિસ્પી ડિસ્ક

#સાઇડ
મારું પેહલું પગલું.

આ રેસિપી તમે ઓછા સમયમાં અને ઓછા ઈંગ્રેડીએન્ટ્સ સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો. મોટા અને નાના બન્ને ને ખુશ કરી દે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. બ્રેડ સ્લાઈસ
  2. ૧ કપપ્રોસેસ અને પિત્ઝા ચીઝ મિક્સ
  3. ૨ tspઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૧ tspઓરેગાનો
  5. ૧ tspચીલી ફ્લેક્સ
  6. ચપટીનમક
  7. ૨ tbspબટર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ૮ બ્રેડ સ્લાઈસ ને મોટી વાટકી થી ગોળ આકાર માં કાપી લો. મે અહીંયા બ્રાઉન બ્રેડ નો ઉપોગ કર્યો છે

  2. 2

    ત્યાર પછી એમાં ની ચાર બ્રેડ ને નાની વાટકી થી કાપી લો

  3. 3

    અને પછી વચ્ચે નો ભાગ કાઢી બીજી ચાર બ્રેડ પર બતાવ્યા પ્રમણે ગોઠવો

  4. 4

    આ રેડી થયેલી ડિસ્ક પર બટર ગ્રીસ કરવું

  5. 5

    હવે એક બોલ માં ૧ કપ બન્ને ચિસે નું મિશ્રણ લઈ એમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને ઝીણું સમારેલું કેપ્સીકમ અને નમક નાખી પોલા હાથે મિક્સ કરવું

  6. 6

    હવે આ તૈયાર મિશ્રણ ગ્રીસ થયેલા બ્રેડ ના ડિસ્ક માં વચ્ચે ભરો.

  7. 7

    હવે આને ૨૦૦ ડિગ્રી પર ૧૦ થી ૧૫ મિનિટ બેક કરો અથવા તવા પર હલકું બટર લગાવી એક સાઇડ સેકી શકો છો.

  8. 8

    તો તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી ડિસ્ક. તમે આને સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો અને સ્ટાર્ટર તરીકે પણ કરી શકો છો. મેં સ્વીટ લાઇમ જ્યૂસ સાથે સરવિંગ બતાવી છે સીઝન ફ્રૂટ છે એટલે. તમે બાઇતિંગ તરીકે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Pandit
Ankita Pandit @cook_26231170
પર
Ahmedabad

Similar Recipes