ખાખરા પીઝા (Khakhara Pizza Recipe In Gujarati)

#સાઈડ
#પોસ્ટ૪
#cookpadindia
#cookpadGujarati
ખાખરા આપણે ડાયટમાં લેતા હોઈએ છે અેટલે ઘર માં મળી જ રહેતા હોય છે.જો ડિનરમાં આપણે સુપ સાથે સ્ટાર્ટર બનાવીએ તો આપણા ડિનરને ચાર ચાંદ લાગી જાય છે. ખુબ ઓછા ટાઈમ માં બની જતી અને સહેલાઈથી મળી રહેતી સામગ્રી સાથે હું લઈ ને આવી છું ખાખરા પીઝા. આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે.
ખાખરા પીઝા (Khakhara Pizza Recipe In Gujarati)
#સાઈડ
#પોસ્ટ૪
#cookpadindia
#cookpadGujarati
ખાખરા આપણે ડાયટમાં લેતા હોઈએ છે અેટલે ઘર માં મળી જ રહેતા હોય છે.જો ડિનરમાં આપણે સુપ સાથે સ્ટાર્ટર બનાવીએ તો આપણા ડિનરને ચાર ચાંદ લાગી જાય છે. ખુબ ઓછા ટાઈમ માં બની જતી અને સહેલાઈથી મળી રહેતી સામગ્રી સાથે હું લઈ ને આવી છું ખાખરા પીઝા. આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ખાખરો લઈ સૌપ્રથમ પીઝા સોસ, માયોનીઝ લગાવી દેવું. ત્યાર પછી ટામેટું, કાંદો અને કેપ્સીકમ છુટું છુટું મૂકી દેવું.
- 2
ચીઝ છીણી દેવી, ચીલી ફ્લેક્સ અને મિક્સ હબસ્ ભભરાવીને ઉપરથી થોડું માયોનીઝ થી ગાર્નિશિંગ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિની ઉત્તપમ પીઝા (Mini Uttapam Pizza Recipe in Gujarati)
#GA4#Week1હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો......આજે મેં અહીંયા વીક-૧ માટે રેસીપી બાકી રહી ગયેલ હતી ,જેના માટે મેં ઉત્તપમ ની રેસીપી પસંદ કરી છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઈઝીલી અવેલેબલ હોય એવી સામગ્રીઓ વડે બની જાય છે. તેમજ બનતા પણ વાર નથી લાગતી. જનરલી કેવું હોય છે કે બાળકોને પીઝા ખૂબ જ પ્રિય હોય છે. પીઝા બેઝ મેંદાનો બનેલ હોય છે અને થોડો હેલ્થ માટે નુકસાનકારક છે. જેથી મેં અહીંયા ઉત્તપમ નો બેઝ બનાવી પીઝા નું ટોપિંગ કર્યું છે. આને એક હેલ્ધી વર્ઝન ની રેસીપી પણ કહેવામાં આવે છે. Dhruti Ankur Naik -
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
પીઝા ઢોંસા(pizza dosa recipe in gujarati)
#સાઉથસાઉથ માં ઢોંસા તો ખુબ જ પ્રખ્યાત વાનગી છે.. ત્યાં તો ઈડલી ઢોંસા તો રોજ ની બનતી વાનગી છે.. પણ મેં આજે ઢોસા ને ઈનોવેટીવ કરી ને જ ને ઢોંસા પીઝા બનાવી લીધા છે.. આ એટલાં ટેસ્ટી લાગે છે કે આમાં સાથે ચટણી બનાવવા ની પણ જરૂર નથી.. ફક્ત સંભાર સાથે સર્વ કરી શકાય... મારા ઘરે બધાને ખુબ જ પસંદ છે..આ ઢોંસા પર તમે તમારા પસંદગી નું ટોપીગ કરી શકો.. મારા ઘરે બધાને વેજીટેબલ પીઝા ઢોંસા.. ખુબ જ ગમે..આ ઢોંસા હોટેલ માં ખુબ મોંઘા પડે.. જ્યારે ઘરે બનાવો તો પેટ ભરીને ખાઈ શકાય.. Sunita Vaghela -
રતાળુ પીઝા રોસ્ટી (Purple Yam Pizza Rosti Recipe In Gujarati)
#GA4#WEEK14#YAMહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા...!!!આશા છે મજામાં હશો તમે બધા....આજે હું અહીંયા રતાળુની fusion રેસિપી લઈને આવું છું...... મોટેભાગે બાળકોને રતાળુ ભાવતો હોતો નથી.... તો અહીંયા એક નાના ટ્વિસ્ટ સાથે રતાળુની રોસ્ટી બનાવી છે. આશા છે તમને બધાને આ રેસિપી ગમશે અને બાળકો માટે બનાવશો. અને શિયાળો હોવાથી ગરમાગરમ રોસ્ટી બધાને ભાવશે. Dhruti Ankur Naik -
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
#NFR- ઉનાળા માં ગરમી વધુ હોવાથી રોજ કઈક નવું ખાવાનું મન થાય છે પણ ગરમી માં ગેસ પાસે જવાનું જરાય ગમતું નથી.. પણ એવી ઘણી વાનગીઓ છે જે ઝડપથી અને ગેસ ના ઉપયોગ વિના બને છે.. અહી એવી જ એક મસ્ત ડીશ પ્રસ્તુત કરેલ છે.. એક વાર ટ્રાય કરશો તો બહુ જ મજા આવશે.. Mauli Mankad -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
-
-
વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)
#GA4 #Week22Pizzaપીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છેઆમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છેખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#CDY#cookpadindia#Cookpadgujarati🎉Happy Children's Day🎉 Sweetu Gudhka -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
#GA4 #Week3*POST 1* મારી દીકરીના ફેવરીટ અને બનાવવામાં સરળ એવા આ ઢોસા હું ઘરમાં મળતી વસ્તુઓથી બનાવું છું.આસાનીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. Payal Prit Naik -
-
ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
#GA4#week17#post_17#cheese#cookpad_gu#cookpadindiaદંતકથા છે કે મોઝરેલા પ્રથમ ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે પનીરના દહીં આકસ્મિક રીતે નેપલ્સ નજીકની ચીઝ ફેક્ટરીમાં ગરમ પાણીની બકેટ માં પડી ગયા ... અને ત્યારબાદ તરત જ પહેલો પીત્ઝા બનાવવામાં આવ્યો. મોઝરેલા પહેલી વખત ઇટાલીમાં નેપલ્સની નજીક ભેંસ ના દૂધમાંથી બનાવવામાં આવ્યું હતું. કારણ કે તે પેસ્ટરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવતું નથી અને કારણ કે ત્યાં થોડું અથવા કોઈ રેફ્રિજરેશન ન હતુ, ચીઝમાં ખૂબ જ નાનો શેલ્ફ-લાઇફ હતો અને ભાગ્યે જ ઇટાલીનો દક્ષિણ પ્રદેશ નેપલ્સ નજીક તે છોડ્યો હતો જ્યાં તે બનાવવામાં આવ્યું હતુ.જો કે, આજદિન સુધી તે વ્યાપકપણે જાણીતું છે કે શ્રેષ્ઠ અને સૌથી વધુ કિંમતી આર્ટિસ્નલ ઉત્પાદિત ભેંસ ના દૂધ ની મોઝરેલા હજી પણ બટ્ટીપગ્લિયા અને કેસરતા નજીક નેપલ્સની દક્ષિણમાં જોવા મળે છે જ્યાં નાના કારખાનાઓ સદીઓ-જૂની પરંપરાઓ ચાલુ રાખે છે, જે તેમના સ્થાનિક ગ્રાહકો માટે દરરોજ ભેંસ ના દૂધ ની મોઝરેલા તાજી બનાવે છે.પીઝા ખાવાની ખુબ જ ઈચ્છા થાય અને એ પણ ચીઝ બર્સ્ટ ત્યારે આ રીતે મગ માં બનાવવાની જરૂર થી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને સ્વાદ તો જાણે ખરેખર ડોમિનોઝ માં બેસી ને ખાતા હોવ એવું ફીલ થાય છે. Chandni Modi -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ (4)