વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#trends
લોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની.

વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)

#trends
લોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ માટે
  1. ૬ નંગપિત્ઝા ના તૈયાર રોટલા
  2. નાનું બાઉલ ઝીણું સમારેલું કોબીજ
  3. નાનું બાઉલ ઝીણાં સમારેલાં ટામેટાં
  4. નાનું બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ નાની વાટકીઝીણું સમારેલું કેપ્સીકમ
  6. ૧ નાની વાટકીપિત્ઝા સોસ
  7. ૧ વાટકીટામેટા નો સોસ
  8. ૩ ચમચીમિક્સ હર્બ્સ
  9. ૩-૩ ચમચીચીલી ફ્લેક્સ ઓરેગાનો
  10. ૨ ચમચીમરી પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૨- ચમચી ચાટ મસાલો ઉપર સ્પ્રિંકલ કરવા
  13. ૪ ચમચીબટર અથવા ઘી
  14. ૮ નંગચીઝ ક્યૂબ (પ્રોસેસ અને મોઝરેલા ચીઝ ૨૦૦ ગ્રામ)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક પેન ને થોડી પ્રી હિટ કરી લેવી

  2. 2

    એક બાઉલ માં બધા વેજીટેબલ અને મસાલા બધું મિક્સ કરી રાખવું

  3. 3

    પ્રિ હિટ પેન મા પિત્ઝા ના રોટલા ની બંને સાઈડ બટર કે ઘી લગાવી એને ધીમી આંચ પર શેકવું,

  4. 4

    પિત્ઝા ને એકદમ બ્રાઉન રંગ થાય અને પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવું

  5. 5

    બ્રાઉન રંગ ના પિત્ઝા ની સાઈડ ઉપર રાખી એની ઉપર પિત્ઝા સોસ સ્પ્રેડ કરી અથવા લગાવી, દેવો

  6. 6

    પિત્ઝા સોસ લગાવ્યા બાદ મિક્સ કરેલા વેજીટેબલ મસાલા વાળા એની ઉપર પાથરવા, ત્યારબાદ ડુંગળી ટામેટા કેપ્સીકમ ની સ્લાઇઝ કરી મૂકવી

  7. 7

    વેજીટેબલ પાથર્યા બાદ ચીઝ છીણી ને પાથરવું

  8. 8

    હવે તૈયાર પિત્ઝા ને પેન મા નીચેની સાઈડ અને ચીઝ ઓગળે ત્યાં સુધી શેકવું

  9. 9

    Saras શકાય જાય એટલે પિત્ઝા ને ટામેટા સોસ અને ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવી એને ત્રિકોણ કાપી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

ટિપ્પણીઓ (4)

Similar Recipes