સેવ રોલ   (sev roll recipe in gujarati)

Vidhi purohit
Vidhi purohit @cook_24956506

#GA4
#week1
બટાકા ને બાફી તેને ઠંડા થવા દેવા પછી તેને છિણી લેવા તૈયાર બાદ તેમા બધો મસાલો કરી તેના રોલ વાળી લેવા પછી તે રોલ ને મેંદા નુ ખીરુ તૈયાર કરી તેમા ડિપ કરવા અને તેના પર સેવ ચોટાડવી પછી રોલ ને 15 મિનિટ રેવા દેવા પછી તેને તલી લેવા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
3   માણસ
  1. 4 નંગબટાકા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    હલદી પાઉડર,ધાનાજીરુ,ચાટ મસાલો,મીઠું લિંબુ,આદુ લસણ મરચા ની પેસટ,ધાના ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vidhi purohit
Vidhi purohit @cook_24956506
પર

Similar Recipes