સોફ્ટ સુજી વેજ રોલ(soft sooji veg roll recipe in gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
#સાતમ આ રોલ ગરમ અને ઠંડા બેય ટેસ્ટી લાગે છે..
સોફ્ટ સુજી વેજ રોલ(soft sooji veg roll recipe in gujarati)
#સાતમ આ રોલ ગરમ અને ઠંડા બેય ટેસ્ટી લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બારીક સુજી લઇ એમાં 1/2વાટકી દહીં નાખી મીઠું ઉમેરો
- 2
હવે સોડા ઉમેરી બરાબર મિક્ષ કરી લોટ બાંધો.. પાણી નથી ઉમેરવાનું.. પછી લોટ 15 ઢાંકી દો.. હવે સ્ટફિંગ માટે ના શાક માં બધા મસાલા ઉમેરો.(તમારી પસંદ ના શાક લઈ શકો છો)
- 3
હવે બરાબર મિક્સ કરી લો. હવે સુજી ના લોટ ના 2 ભાગ કરો. અને તેલ લગાવી વણી લો.
- 4
વણેલા રોટલા પર પીઝા સોસ લગાઓ અને સ્પ્રેડ કરો.હવે ઉપર વેજ સ્ટફિંગ પાથરો.
- 5
અને ધીરે ધીરે રોલ વાળી,કિનારી થી દબાવી પેક કરો.અને સ્ટીમ કરવા મુકો
- 6
20 મિનિટ સ્ટીમ કરો.. અને પછી કાઢી લો.
- 7
અડધા ઠરે એટલે કાપા પાડી લો. હવે વઘાર માટે તેલ મૂકી રાઇ, તલ,લીમડો ઉમેરો
- 8
અને ચમચી થી રોલ પર રેડો.. તો તૈયાર છે સોફ્ટ સુજી વેજ રોલ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)
#સાતમ આ નોનફાયર રેસિપિ છે.. ફક્ત 10 મિનિટ માં બનતી ટેસ્ટી સેન્ડવીચ મારી દીકરી ની ફેવરિટ છે. Tejal Vijay Thakkar -
વેજ પનીર સુજી રોલ
શાકભાજી અને પનીર હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે તે બાળકને પ્રોટીન પૂરું પાડે છે તે થી આપવું જોઈએ.#માઇઇબુક#સુપર શેફ૩ Rajni Sanghavi -
વેજ રોલ (Veg Roll Recipe In Gujarati)
#GA4 #Week21જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે ખુબજ હેલ્ધી વાનગી છે.શાક ભાજી ભરપૂર. ને તેલ બિલકુલ નહીં. Jayshree Chotalia -
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati)
ઘણા વખત પછી આ રેસિપી લખવા માટે પ્રેરાઈ રહી છું,ગઈ કાલે મારા સન નો બર્થડે હતો,તો મે બટાકા સુજી રોલ બનાવ્યા હતા , જેની રેસિપી હું શેર કરું છું,તમે પણ બનાવજો ,ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે, Sunita Ved -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ
#સુપરસેફ૨.સ્પ્રિંગ રોલ નાના અને મોટા બધા ને ભાવતી વાનગી છે, ઘર માં મહેમાંન આવે તો આપણે આ રોલ નાસ્તા માં પણ આપી શકાય, મને સ્પ્રિંગ રોલ બહુ ભાવે એટલે મેં બનાવ્યાં. Bhavini Naik -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani -
-
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker -
વેજ ક્રિસપી સ્પ્રિંગ રોલ (Veg. Crispy Spring Roll Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
વેજ મોમોસ (Veg Momos recipe in Gujarati)
વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ખાવાનું મન થાય એમાં ભજીયા પછી મોમોસ્ નો વારો આવે તો બનાવી જ નાખ્યા. Komal Joshi -
ટેસ્ટી વેજ કેન્ડી (veg Candy Recipe in Gujarati)
#AsahiKaseiIndiaબાળકો અત્યારે ઘરે જ છે.હાલના સંજોગોમાં હોટલમાં લઈ જવા યોગ્ય નથી બાળકોને જાતજાતનું ખાવાની ઈચ્છા થાય છે. રૂટિન ખાવાનું એમને બોરિંગ લાગે છે. ત્યારે બાળકોને ખુશ કરી દો રંગબેરંગી, હેલ્ધી અને ટેસ્ટી વેજ કેન્ડી ખવડાવીને !! Neeru Thakkar -
-
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
વેઈટ લોસ વેજ કેક (Weight loss Veg Cake recipe in Gujarati)
#સ્નેક્સસ્નેક્સ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય કે કંઈક તો ચટપટું અને ટેસ્ટી મળશે. આ વેજ કેક રેસિપી ખૂબ જ હેલ્થી અને weight loss માટે એક સારી રેસીપી છે, જેમાં સિર્ફ એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે ,તો ચાલો હવે તેની રેસિપી પણ જાણી લઈએ. Nita Mavani -
વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤વેજ સ્ટફ પફ લોફ/ રોલ Parul Patel -
-
સુજી & ચાવલ હાર્ટી ચીલ્લા
#GA4#week22#cookpadindia#cookpadguj#cookpadચીલ્લાસાંજ ના હળવા ભોજન માટે સુજી તથા ચોખા ના વેજીટેબલ્સ થી ભરપુર ટેસ્ટી ચીલ્લા બેસ્ટ ઓપ્શન છે. વળી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે તો તેને હાર્ટ શેઈપ આપેલ છે. Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ સોજી વેજ હાંડવો (instant sooji veg Handvo recipe in Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ #માઇઇબુક #post25 Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13397880
ટિપ્પણીઓ (4)