પાવભાજી સિઝલર પ્લેટર

મારી આ એક શરૂઆત છે cookped માં જોડાવાની ને આ મારી પ્રથમ રેસિપિ છે
પાવભાજી સિઝલર પ્લેટર
મારી આ એક શરૂઆત છે cookped માં જોડાવાની ને આ મારી પ્રથમ રેસિપિ છે
રાંધવાની સૂચનાઓ
- 1
દૂદૂધી, કોબી, કાચું કેલું,વટાણા સમારી બાફવું
- 2
ટામેટા, મરચા, આદુ,ની ગ્રેવી કરી
- 3
4ટેબ્લેસ્પૂન ઘી, તેલ ગરમ મૂકી જીરું હિંગ નાંખી તેમાં ઝીણા સમારેલાં કેપ્સીકમ નસખી gravi નાંખી સાંતળી જાય ત્યારે આ ઉપરાંત અન્ય બધા મસાલા નાખી દો પછીથી થોડું પાણી નાખી ચડવા દો તેલ છૂટે અયલે લીંબુનો રસ અને કોથમીર ને કાજુ નાખો ભાજી તૈયાર છે
- 4
એક frypan માં પાવ ના નાના ટુકડા કરી butter માં મસાલો નાખી પાવ ના ટુકડા શેકો પછી barbequ સ્ટિક માં પાવ ના ટુકડા લગાવો
- 5
ચોખા2 થી ત્રણ કલાક સુધી પલાળી ને ચૂત બાફો તેમાં સાથે વટાણા,ફણસી, કાજુ,પણ નાખી દો પછી લિયા માં ઘી તેલ મિક્સમુકી તેમાં જીરું ને હિંગ નાખો ત્યારબાદ તેમાં મીઠું નાંખી કોબીજ, ટામેટાં, કેપ્સીકમ, કાજુ નાખી fry કતી મસાલા ઉમેરો ને રાંધેલા ભાત નાખી હલાવો ત્યારબાદ તેમાં કોથમીર સને કાજુ નાખો
- 6
હવે એક frypen માં તેલ મૂકી હિંગ ને મીઠું નાંખી ફ્લાવર, કોબી, કેપ્સીકમ, ને,પનીર સાંતળો
- 7
પછી plat serving માટે રેડી કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધી સિઝલર
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
ટામેટા ના ભજીયા
કહેવાય છે કાશી નું મરણ ને સુરત નું જમણ....સુરતી લાલા જમવા ના શોખીન છે...એમાં પણ સુરત માં ડુમસ માં ટામેટા ના ભજીયા ફેમસ છે.. Tanvi Bhojak -
-
મેથી પૂરી (Methi Puri Recipe In Gujarati)
#WDકુકપેડ માં જોઈન થયા પછી મારી રેસિપિ ના ફોટો જોઈને રેસિપિ ને નામ suggest કરવામાં મદદ કરવા માટે દિશા બેનનું બહુ જ મોટું યોગદાન છે. મારી રેસિપિ ની ફોટોગ્રાફી કરવામાં પણ મને મદદ કરનાર.... દિશા બેન ને આ રેસિપિ dedicate કરું છું Kshama Himesh Upadhyay -
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
ખીચડી પકોડા વિથ ગોબી મન્ચુરિયન (Khichdi Pakoda Gobi Manchuria Recipe In Gujarati)
#GA4 #Week3આ કોન્ટેસ્ટ ની બે રેસીપી એક પ્લેટ માં સર્વ કરવી હતી. તો થયું ચાલો જોઈએ કે કાઠીયાવાડી અને ચાઈનીઝ એક પ્લેટ માં કેવું લાગે છે. Bhavini Kotak -
-
વાલ ની દાળ નો પુલાવ (Val Dal Pulao Recipe in Gujarati)
મારા સાસુજી બનાવતા હતા. આ વન પોટ મીલ છે જે મીઠી કઠી અથવા દહીં સાથે સર્વ કરવા માં આવેછે. Bina Samir Telivala -
શેકેલી પાપડી ચાટ (Sekeli Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#food festival#cookped Gujarati Jayshree Doshi -
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં આ શાક ખાવાની બહુજ મઝા આવે છે. આ શાક બનાવાનું બહુજ સહેલું છે અને બહૂ બધા મસાલા પણ અંદર નથી.અ સિમ્પલ વેજીટેબલ ફોર અ હેલ્થી મીલ.#FFC4 Bina Samir Telivala -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.અમે આમાં લાડુ ની અંદર ગુપ્ત દાન કરવા માટે એક રૂપિયા બે રૂપિયાના સિક્કા પણ ઉમેરતા. Urvi Mehta -
ઊંધીયુ સિઝલર
#Gujjuskitchen#ફયુઝનવીકઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.Heena Kataria
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
મહારાષ્ટીયન કાંદા પૌહા (Maharashtrian Kanda Poha Recipe In Gujarati)
Cookped Gujarati #JSR Falu Gusani -
-
પંજાબી પ્લેટર
પંજાબી સ્ટાઇલ સબ્જી બનાવી છે આપણે પંજાબી શાક માં પનીર નો ઉપયોગ કરીએ છીએ પણ મે અહીયા સરગવા માં મસલો ભરી ગ્રેવી વાળું શાક બનાવ્યુ છે બનાવવા માં સરળ છે અને ખાવા માં ખુબજ ટેસ્ટી છે Pragna Shoumil Shah -
રીગણ પાવભાજી બોટ (Brinjal Pawbhaji boatin Gujarati)
#માઇઇબુક#વિકમીલMeditaranian વાનગી ને Indian રીતે રજૂ કરવામાં આવી છે. જેને ખૂબ જ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ food પાવભાજી નો સ્વાદ આપ્યો છે. આ રેસિપિ મે વધેલી પાવભાજી માંથી બનાવેલી છે.પાવભાજી ની રેસિપિ મેં બ્રોકોલી પાવભાજી બ્રુસેટા માં આપેલી છે તે જ વાપરેલી છે. Riddhi Ankit Kamani -
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
મેથી ના ખાખરા (Methi Khakhra Recipe in Gujarati)
#GA4#Week19અત્યારે વિંટર માં ભાજી ખુબ જ આવે છે. તેમાંય ખાસ કરીને મેથી ની ભાજી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે. મેથી માંથી ઘણી બધી વસ્તુઓ બને છે. મેં અત્યારે ખાખરા ની રેસિપિ શેર કરી છે. અમારા જૈનો મા એવું કહેવાય કે ખાખરા વીના અમારી સવાર ના થાય. તો તમે બધા મારી આ રેસિપિ ગમે તો લાઈક & કમેંટ કરો. Nisha Shah -
બટાકાનું ખાટું શાક/ (Bataka nu khatu shaak recipe in Gujarati)
ગોલ્ડન એપ્રોન 4.0 ના પહેલા વીક ની આ મારી પેહલી પોસ્ટ અને રેસિપિ છે. આપેલા કી વર્ડ્સ માંથી મેં 2 યુઝ કર્યા છે - potato અને yoghurt. આ બટાકા નું શાક બહુ જ ઓછી અને દરેક ઘર માં હાજર જ હોય એવી વસ્તુઓ થી બની જાય છે. જેથી અચાનક કોઈ મહેમાન આવે કે લાંબી રેસિપિ બનાવાનો કંટાળો આવે ત્યારે આ શાક બહુ જ કામ માં આવે છે.#GA4 #Week1 #Potato #Yoghurt #Yogurt Nidhi Desai -
પાલક મસ્તી (Palak Masti Recipe In Gujarati)
મને પાલક બવ ભાવે એટલે પાલક ને યુઝ કરી નિત નવી રેસિપિસ મને બનાવી ગમે. મેં ઘણા ટાઈમ પેલા એટલે કે લોકડાઉંન પેલા કાંકરિયા ગયેલ ત્યારે એક ફૂડ સ્ટોલ પર મેં આ પાલક મસ્તી ખાધેલી જે મને ખુબ ભાવેલી. પછી મેં આ ઘરે બનાવની ટ્રાઈ કરેલી. એમ તો આ પાલક મસ્તી માં દાળ નો વપરાશ થાય છે પણ મેં નોર્મલ ગ્રેવી જ વાપરેલી છે.Prerak M T
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
પનીર મટર --- ગુજરાતી - પંજાબી મીક્સ પ્લેટર
#SPહમણાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી છે તો આજે રવિવાર ના રજા ના દિવસે મેં વિચાર્યું કંઈક નવું કોમ્બો પ્લેટર બનાવું. તો મેં ગુજરાતી વાનગી માં કેરી નો રસ , ફજેતો અને પંજાબી વાનગી માં મટર પનીર શાક , પંજાબી બુંદી રાયતા, અને ત્રિકોણ પરાઠા બનાવ્યા. મારા હસબન્ડ ને ગુજરાતી -પંજાબી કોમ્બો પ્લેટર બહુજ ગમ્યું અને મન ભરીને એની લિજજત માણી. Bina Samir Telivala -
ઝુકીની અને સેવ નું શાક (Zucchini Sev Shak Recipe In Gujarati)
આ શાક રોટલા પરોઠા સાથે સરસ લાગે છે. શાક ને જમવા ટાઈમે જ બનાવવાનું. એક જ સીટી મા બની જાય છે. Sonal Modha -
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
પાવભાજી માર્ટીની
#પાર્ટી પાવભાજી માર્ટીની રેસીપી - એક અલગ શૈલી ની પ્રસ્તુતિ સાથે રજૂ કરી છે .જે સ્વાદિષ્ટ ઝડપી અને સરળ બની જાય છે.આ સ્વાદિષ્ટ રેસીપીનો પ્રયાસ કિટ્ટી પાર્ટી માં જરુર કરજો Rani Soni -
More Recipes
ટિપ્પણીઓ (3)