રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#CB4 Cookped...Gujarati cooking રેસીપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 20/25 ગ્રામ મરી પાઉડર
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 1 ચમચો તેલ મોણ માટે
  5. 3-4 ચમચી અજમો
  6. 1 ચમચી સફેદ મરચુ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    લોટ મા ઉપર મુજબ મસાલો મીકસ કરવો.

  2. 2

    પાણી થી નરમ લોટ બાધવો. તેને થોડીવાર હાથથી મસાલો.

  3. 3

    હવે એક કઢાઈ મા તળવા માટે તેલ ગરમ કરો સેવ પાડવા ના ઝારા થી સેવ પાડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes