પાવભાજી(pav bhaji recipe in gujarati)

Komal Shah
Komal Shah @cook_25977605

#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે

પાવભાજી(pav bhaji recipe in gujarati)

#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૪ લોકો માટે
  1. ટામેટા
  2. કાંદા
  3. સિમલા મરચાં
  4. ૬-૭ બટેટા
  5. ૧૦૦ગ્રામ વટાણા
  6. બટર
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીધાણજીરું
  9. 1/4 ચમચી હળદર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૨ ચમચીપાવભાજી મસાલો
  12. લસણ ની ચટણી
  13. કોથમીર
  14. ૧૨ પાવ
  15. બારીક સમારેલા કાંદા ટામેટા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા બધા વેજિટેબલ ધોઈ ને સમારીને કૂકર માં બાફી લો અને પછી ભાજી ક્રશરથી ક્રશ કરી લો

  2. 2

    એક કડાઈ માં ૪ થી ૫ મોટી ચમચી બટર લો અને ગરમ કરો

  3. 3

    હવે તેમાં ૨ ચમચી લસણ ની ચટણી નાખી ૨ મિનીટ હલવો

  4. 4

    પછી તેમાં બાફેલા વેજીટેબલ નાખો

  5. 5

    હવે તેમાં મીઠું મરચું હળદર ધાણજીરું પાવભાજી મસાલો બધું નાખી બરાબર મિક્સ કરો

  6. 6

    હવે તેને ૫ મિનીટ ધીમા ગેસ પર થવા દો કોથમીર નાખો તમારી ભાજી તૈયાર છે

  7. 7

    હવે તવી પર બટર નાખી થોડી લસણ ની ચટણી નાખી એની પર પાવ મૂકી બને બાજુ શેકી લો

  8. 8

    પાવભાજી કાંદા ટામેટા પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes