ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

sarju rathod @sarju02
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં 1/2 પાણી અને એક ચમચી મીઠું લઈ બટાટાને ધોઈને બાફીલેવા બે સિટીમાં બફાઈ જાય તેનું ધ્યાન રાખવું બાફેલા બટાકાને છોડા કાઢી તેના બે ટુકડા કરી એક ડીશમાં મુકવા.
- 2
એક કડાઇમાં બે મોટી ચમચી તેલ લેવું તેમાં રાઈ-જીરું હિંગ કળી પત્તા ઉમેરવા થોડું બે મિનિટ શેકવા દેવું ત્યારબાદ તેમાં મીઠું મરચું ધાણા પાઉડર હળદર ઉમેરવા તરત જ તેમાં કટીંગ કરેલા બટાકા ઉમેરવા સરસ મસાલો બટાકામાં લાગે ત્યાં સુધી મિક્સ કરવુ 5થી 7 મિનિટ સુકાવા દેવું
- 3
એક કઢાઈમાં તેલ તળવા માટે તેલ ગરમ કરવું તેમાં ધીમા તાપે ભૂંગળ તળવા અને તેને પેપર અથવા ટીશ્યુ પેપર ઉપયોગ કરી કઢાઈમાં મૂકવા જેથી તેલ વધુ નીકળી જાય.એક ડીશમાં ભૂંગળા બટાકા સર્વ કરીશું
- 4
નોંધ-દહીં સાથે અને ચણાની ચટપટી સાથે પણ આ બટાકા ખાઈ શકીએ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
ભૂંગળા બટાકા (bhungla bataka recipe in Gujarati)
સિમ્પલ અને સરળ નાસ્તો.. નાના મોટા દરેક ને ભાવસે..#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ13 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#RC1 રેમ્બો રેસિપી માં પીળા કલરથી બનતી વાનગી માં લઈ ને આવી છું ભૂંગળા બટાકા.નાના મોટા સૌની પ્રિય વાનગી છે આ.સૌરાષ્ટ્ર માં સૌથી વધુ લોકપ્રિય ગણાતી આ વાનગી જેતપુર માં સૌથી વધુ પ્રખ્યાત છે...અહી આજે મે આ રેસિપી માં એક એવું ટ્વીસ્ટ મૂક્યું છે જેનાથી વાનગી સ્વાદિષ્ટ તો લાગે જ છે પણ તેનામાં તીખાશ નું પ્રમાણ ઘટી જવાથી એસિડિટી થવાની શક્યતા ઘટી જાય છે .ને નાના ની સાથે મોટાઓ પણ તેને ધરાઈ ને ખાઈ શકે છે... એ ટ્વીસ્ટ છે શેકેલા શીંગદાણા નો ભૂકો.... Nidhi Vyas -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
-
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છેત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છેજ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ Rachana Shah -
બટાકાની ભાજી/પાવ બટાકા(bataka bhaji pav recipe in Gujarati)
# સુપરસેફ૧# માઇઇબુકપાવ બટાકા અમારા વલસાડનું ખૂબ જ ફેમસ ફૂડ છે જે ગમે ત્યારે તમે ખાઈ શકો છો લંચમાં ડિનરમાં .એકદમ સરળ રીતે બનતું અને એકદમ ટેસ્ટી.. એમ તો એ પાવ સાથે જ ખાવામાં આવે છે પણ ન ભાવતા હોય તો પૂરી સાથે ખાઈ શકાય છે... Shital Desai -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave -
ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે. Varsha Monani -
બટાકા ભૂંગળા (bataka bhungala recipe in gujarati)
#ફટાફટબટાકા ભૂંગળા 😍😍પહેલી વખત નામ સાંભળ્યું બહુ નવાઈ લાગી આ તે વળી કેવું ખાવાનું. ખાધા પછી ખબર પડી કે આજ તે મજાનું ખાવાનું 😂😂વરસ માં એક વાર ભાવનગર ખોડિયાર માતાજી ના મંદિર દર્શન કરવા જવાનું એમાં ઘરે થી બનાવેલું શાક પૂરી થેપલા છાસ લઇ ને જવાનું પણ ભાવનગર ગયા હોઈએ અને તીખા ટમટમાટ બટાકા ભૂંગળા કેમ ભુલાય.ઘરે બધા ને અલગ અલગ સ્વાદ જોઈએ એટલે પહેલા બટાકા નું શાક બને સાથે જેને જેટલું તીખું જોઈએ આ પ્રમાણે ચટણી એડ કરવાની. સાથે થોડી ગ્રીન ચટણી પણ માજા આવે.હવે તો ભાવનગર રાજકોટ કે જેતપુર સુધી સીમિત નાઈ ને અમદાવાદ માં પણ લોકો એટલા જ ચટાકા થી બટાકા ભૂંગળા ખાય છે.તમે બનાવો કે નાઈ ઘરે ?? Vijyeta Gohil -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
-
ભાવનગરના ટેસ્ટી ચટપટા ભૂંગળા બટાકા
#SFC#Street food recipe Challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમગ્ર ભારતભરમાં સ્ટ્રીટ ફૂડ વાનગી પ્રખ્યાત છે લોકોની મનભાવન વાનગી છે આ બધી વાનગી ના નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે આ વાનગી શાનદાર સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે તેમાં મુખ્ય સ્ટ્રીટ ફૂટ વાનગીમાં વડાપાઉં દાબેલી પાણીપુરી સમોસા ચાટ રગડા પેટીસ ટેસ્ટી ચટપટા ભુંગળા બટાકા પ્રખ્યાત છે મેં આજે ભાવનગરના મસાલેદાર ચટપટા ભુંગળા બટાકા બનાવ્યા છે Ramaben Joshi -
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
-
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ભૂંગળા બટાકા ચાટ
કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તેનું એક બેસ્ટ ઓપ્શન છે મસાલા ભુંગળા બટાકા જે ઝટપટ સરળતાથી બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે#cookwellchef#ebook#RB8 Nidhi Jay Vinda -
-
ફરાળી કોફતા વડા(Farali kofta vada recipe in gujarati)
#GA4#Week10Koftaફરાળી જમણમાં સૌથી પિ્ય....એકદમ ચટપટા તીખાતમતમતતા બટાકા વડા...... Shital Desai -
સંભારીયા બટાકા
#બટાકાસંભારીયા બટાકા એટલે સ્વાદિષ્ટ એવું શાક જે ગમે ત્યારે મજાથી ખાઈ શકાય. Bijal Thaker -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638487
ટિપ્પણીઓ (2)