લેમન જ્યુસ(Lemon juice Recipe In Gujarati)

Shital
Shital @cook_26127958

લીંબુ શરબત પહેલી વખત મારી princess એ બનાવ્યું છે. અને જાતે જ ડેકોરેટ કર્યુ છે. I am very happy. So I just share with my cookpad family.

લેમન જ્યુસ(Lemon juice Recipe In Gujarati)

લીંબુ શરબત પહેલી વખત મારી princess એ બનાવ્યું છે. અને જાતે જ ડેકોરેટ કર્યુ છે. I am very happy. So I just share with my cookpad family.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 3 નંગલીંબુ
  2. 3 ગ્લાસપાણી
  3. 4 મોટા ચમચી ખાંડ
  4. 1 ચમચીજલજીરા પાઉડર
  5. 5-6 નંગઆઇસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    પાણી લઇ ને તેમાં ખાંડ નાખી બરાબર ઓગાળી લેવી.

  2. 2

    પાણી માં ખાંડ ઓગળી જાય પછી જ તેમાં લીંબુનો રસ મેળવી લેવો.

  3. 3

    અંતે તેમાં જલજીરા પાઉડર નાખી બરાબર હલાવી લેવું.

  4. 4

    જરૂર લાગે તો તેમાં ખાંડ કે લીંબુ નું પ્રમાણ વધારી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital
Shital @cook_26127958
પર

Similar Recipes